________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશ્વ પરીક્ષા.
सुश्वेतभालातलको विद्रो वर्णान्तरेण च । स वाजी दलभजी तु यस्य सैवातिनिन्दितः ॥ ११॥
જે ઘોડાના લલાટમાં ત તિલક હેય શરીરને રંગ કાળો, પીળો હોય અને અશ્વારનો નાશ કરતો હોય, તે ઘોડાના સ્વામીને અત્યંત નિંદ્ય સમજવો. ૧૧૬
संहन्याद्वर्णजान्दोषान्स्निग्धो भवेद्याद ।
बलाधिकश्च सुगतिमहान्सर्वाङ्गसुन्दरः ॥ ११७ ॥ ઘોડે જે ચળકતા રંગનો, વિશેષ બળવાન, સારી ગતિવાળે, ઉંચે તથા સર્વાગ સુંદર હોય તો તે પોતાની જાતિની બેડને નાશ કરે છે. એટલે કે તેવા ઘોડાના સાધારણ દોષ ઢંકાઈ જાય છે. ૧૧૭
नातिक्रूरः सदा पूज्यो भ्रमाद्यैराप दूषितः ॥ ११८ ॥ , જે ઘોડે ભ્રમર આદિક અનેક દૂષણોથી દૂષિત છતાં પણ બહુ દૂર ન હોય પણ કેમળ હોય તે સદા ઉત્તમ ગણાય છે. ૧૧૮
वाजिनामत्यवहनात्सुदोषाः सम्भवन्ति हि । कृशो व्याधिपरोताङ्गो जायतेऽत्यन्तवाहनात् ॥ ११९ ॥
ઘોડાઓને એક જગ્યાએ બાંધી રાખવાથી તેઓમાં અવશ્ય દે ઉત્પન્ન થાય છે, તેમજ અતિશય ફેરવવાથી પણ શરીરે દુર્બળ અને રેગી થાય છે માટે તેને યોગ્ય રીતે ફેરવો. ૧૧૯
अवाहितो भवेन्मन्दः सर्वकर्मसु निन्दितः । अपोषितो भवेत्क्षीणो रोगी चात्यन्तपोषणात् ॥ १२० ॥ કોઈ દિવસ ન ખેડેલો ઘડો મંદ તથા સર્વ કામમાં નિદાપાત્ર થાય, જેનું પોષણ કરવામાં આવતું ન હોય તે ઘોડે દુર્બળ થાય છે. તથા અત્યંત રાક આપવાથી રેગી થાય છે. ૧૨૦
सुगतिर्दुर्गतिर्नित्यं शिक्षकस्य गुणागुणैः ॥ १२१॥ ઘેડે પોતાના શિક્ષકના ગુણ અને અવગુણ પ્રમાણે સારી તથા નરવી તીવાળો થાય છે. ૧૨૧
जान्वधश्चलपादः स्याहजुकायः स्थिरासनः । तुलाधृतखलीनः स्यात्काले देशे सुशिक्षकः ॥ १२२॥
જેના ચરણ ઘોડાના ગોઠણની નિચે લટકતા હોય, જેનું શરીર ઘોડાપર બેસતી વખતે ટટાર રહેતું હોય, જે ઘોડા ઉપર સ્થિર આસનથી બેસી રહેતો હોય, તથા જે સમય પ્રમાણે બરાબર ઠેકાણા ઉપર ઘોડાને ચોક
For Private And Personal Use Only