________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
જેનું આખું શરીર એકજ વર્ણનું હોય, અને તેમાં પણ આખા ઘળા રંગને હોય તે તેને સદેવં પવિત્ર ને પૂજ્ય જાણો. ૧૧૦
वैदूर्य्यसन्निभे नेत्रे यस्य स्तो जयमङ्गलः । मिश्रवर्णस्त्वेकवर्णः पूज्यः स्यात्सुन्दरो यदि ॥ १११ ॥
જે ઘોડાનાં ને વૈદુર્યમણિના જેવાં ચળકતાં હોય અને શરીરને રંગ મિશ્ર હેય તેને જયમંગળ નામનો ઘોડે જાણવો અને તે જય તથા મંગળ કરે છે તેમાં પણ જે છેડે એકજ રંગનો તથા સુંદર હોય તે તેને પૂજ્ય સમજવો. ૧૧૧
कृष्णपादो हरिनिन्द्यस्तथा श्वेतैकपादपि । रूक्षो धूसरवर्णश्च गर्दभामोऽपि निन्दितः ॥ ११२ ॥
જે ઘડાના ચરણું કાળા હોય અથવા એક ચરણ કાળા રંગનો અને બીજે ચરણ ઘેાળા રંગના હોય તેને નીચ સમજવો. અને જે ઘોડાને રંગ રૂક્ષ, ધ્રુસરે તથા ગધેડાના જેવો હોય તેને પણ નિંદિત જાઅણુ. ૧૧૨
कृष्णतालुः कृष्णजिहः कृष्णोष्टश्च विनिन्दितः । सर्वतः कृष्णवर्णों यः पुच्छे श्वेतः स निन्दितः ॥ ११३ ॥
જે ઘોડાનું તાળવું, જીભ, અને એષ્ઠ કાળા હોય, તે ઘોડાને નિંદિત જાણો, અને જે આખે કાળા રંગને હોય તથા પુછડાના ભાગમાં શ્વેત રંગને હોય તેને પણ નિંદિત જાણવો. ૧૧૩
उच्चैः पदन्यासगतिढिपव्याघ्रगतिश्च यः । मयूरहंसतित्तिरपारावतगतिश्च यः । मृगोष्ट्रवानरगतिः पूज्यो वृषगतिर्हयः ॥ ११४ ॥
જે ઘોડે પગ ઉંચા ઉછાળીને ચાલતો હોય, જે હાથી તથા વાઘની પેરે ચાલતું હોય, જેની ગતિ મયૂર, હંસ, અને પારાવતના જેવી હોય, જેની ચાલ મૃગ, ઉંટ અને વાનરના જેવી હોય તથા જેની ગતિ બળદના જેવી હોય તે ઘોડો પૂજ્ય ગણાય છે. ૧૧૪
अतिभुक्तोऽतिपीतोऽपि यया सादी न पीड्यते । श्रेय गतिस्तु सा ज्ञेया स श्रेष्टस्तुरगो मतः ॥ ११५ ॥ ઘોડેશ્વાર સારી પેઠે જમ્યો હોય તથા સારી પેઠે દુધ વિગેરે પીધું હોય, તોપણ તે જે ગતિથી કલેશ પામે નહીં તે ગતિને જ ઉત્તમ જાણવી, અને તેવી ગતિવાળા ઘડાને ઉત્તમ ઘોડો માનવો. ૧૧૫
For Private And Personal Use Only