________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નશ્વ પરીક્ષા.
લલાટ પર છેટે છેટે ઉંચા મુખના ત્રણે ભ્રમરાઓ પડયા હોય તેને શુભ સમજવા; પણ અત્યંત સમીપમાં રહેલા હોય તો તેને અશુભ - ણવા. લલાટમાં ત્રિકોણાકારે પહેલા ત્રણ ભ્રમરાઓ અત્યંત કષ્ટ આપે છે, અને ગળા ઉપર પડેલા એક ભ્રમરો શુભ કરે છે, અને સર્વ અશુભનો નાશ કરે છે. ૧૦૪-૧૫
अधोमुखः शुभः पादे भाले चोर्ध्वमुखो भ्रमः । न चैवात्यशुभा पृष्टमुखी शतपदी मता ॥ १०६ ॥
ચરણ ઉપર નિચા મુખને અને લલાટ ઉપર ઉંચા મુખને ભ્રમર શુભ જાણવો. અને અવળા મુખનું શતપદી ચિન્હ અત્યંત અશુભ માનેલું નથી. ૧૦૬
मेद्स्य पश्चाद्भमरी स्तनी वाजी स चाशुभः । भ्रमः कर्णसमीपे तु श्रृङ्गी चैकः स निन्दितः ॥ १०७ ॥
જે ઘોડાના શિશ્નની પાછળ ભ્રમરી પડી હોય, અથવા તે સ્તનના આ કારનું ચિન્હ પડયું હોય તેને અમંગળ જાણ, અને જે ઘોડાને કાનની પાસે ભ્રમરો પડયો હોય તેને શું જાણો, અને તે કેવળ નિંદાપાત્ર થાય છે. ૧૦૭
ग्रीवोर्ध्वपार्श्वे भ्रमरी ह्येक रश्मिः स चैकतः ।। पादोर्ध्वमुखभ्रमरी कीलोत्पाटी स निन्दितः ॥ १०८ ॥
જે ઘડાને ડેકની બન્ને બાજુ ઉપર ભ્રમર પડયો હોય, એક પડખા ઉપર જેને એક રોમ નામનું ચિહુ પડેલું હોય તથા ચરણના અગ્રભાગ ઉપર તથા મૂળમાં ભ્રમર પડયો હોય તે કીલોપાટી ઘેડ હલકો ગણાય છે. ૧૦૮
शुभाशुभौ भ्रमौ यस्मिन्स वाजी मध्यमः स्मृतः । मुखे पत्सु सितः पञ्चकल्याणोऽश्वः सदा मतः ॥ १०९ ॥
જે ઘોડાના અંગ ઉપર શુભ તથા અશુભ બને જતના ભ્રમર પડયા હોય તે ઘોડાને મધ્યમ સમજવો. અને જે ઘોડાના ચાર ચરણ તથા મુખ શ્વેત હોય તેને નિત્ય પંચકલ્યાણ ઘેડે જણ. ૧૦૯
स एव हृदये स्कन्धे पुच्छे श्वेतोऽष्टमङ्गलः । कर्णे श्यामः श्यामकर्णः सर्वतस्त्वेकवर्णभाक् । તન્ના સર્વત શ્વતો મેદg: પૂઃ દૈવ હિ . ૧૨૦ ||
તેજ પંચકલ્યાણનું હૃદય, કાંધ, તથા પુછડું હેત હોય, તેને અષ્ટમંગળ જાણવો અને જેના કાન કાળા હોય તેને, શ્યામકર્ણ જાણ; પરંતુ
For Private And Personal Use Only