________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકનીતિ.
જે ઘોડાના મળદ્વારમાં, પુછડા ઉપર તથા પીઠ ઉપર ભ્રમરે હોય, તે કૃતાંત નામને અશ્વ ભય આપનાર છે. ૯
मध्यदण्डा पार्श्वगमा सैव शतपदी कचे । अतिदुष्टांगुमिता दीर्घा दुष्टा यथा यथा ॥ १० ॥
જે ઘોડાના બને પડખા ઉપર મધ્યદંડ નામનું એક અંગુઠા જેવડું ચિન્હ હોય તે તે અતિ દુષ્ટ ગણાય છે. અને તેજ શતપદી જે હાથમાં અથવા કેશમાં હોય તો તે જેમ જેમ મોટું હોય તેમ તેમ દુષ્ટ ગણાય છે. ૧૦૦
अश्रुपातो हनुगण्डहृद्गलप्रोथवस्तिषु । कटिशंखजानुमुष्कककुन्नाभिगुदेषु च । ક્ષક્ષૌ રક્ષપદે વૈશુમો પ્રમર: ૨૨ ને
જે ઘડાના ઓષ્ઠ, ગાલ, હૃદય, કંઠ, મુખને અગ્રભાગ, નાભિની નીથિને ભાગ, કટી, લલાટનું હાડ, ગોઠણ, અડવા, ખુંધ, નાભિ તથા ગુદા આટલા ભાગ ઉપર ભ્રમરે પડયો હોય તો તે પિતાના સ્વામીને રડાવે છે. અને જમણી તરફના પેટ ઉપર તથા જમણા પગ ઉપર પડેલો ભ્રમરે સદા સ્વામીનું અશુભ કરે છે. ૧૦૧
गलमध्ये पृष्टमध्ये उत्तरोष्टेऽधरे तथा । कर्णनेत्रान्तरे वामकुक्षौ चैव तु पार्श्वयोः ।
जरुषु च शुभावत्तौ वाजिनामग्रपादयोः ॥ १०२ ॥ ઘોડાઓના ગળા ઉપર, પીઠ ઉપર, ઉપલા ઓઠ ઉપર, નિચલા ઓષ્ઠ ઉપર, કાન ઉપર, નેત્ર ઉપર, ડાબી તરફના પેટ ઉપર બને પડખા ઉપર, સાથળ ઉપર અને આગળના પગ ઉપર બે ભ્રમરા પડ્યા હોય તે શુભ જાણવા. ૧૦૨
आवौ सान्तरौ भाले सूर्यचन्द्रौ शुभप्रदौ । मिलितौ तौ मध्यफलौ ह्यतिलग्नौ तु दुष्फलौ ॥ १०३ ॥
જે ઘોડાઓના લલાટમાં જરા દૂર દૂર બે ભ્રમરા પડેલા હોય તે સૂર્ય તથા શુભ રૂપ આપે છે. તે બને ભ્રમરાઓ મળેલા હોય તો મધ્યમ ફળ આપે છે અને જે અત્યંત મળેલા હોય તો દુષ્ટ ફળ આપે છે. ૧૦૩
आवर्तत्रितयं भाले शुभं चोर्ध्व तु सान्तरम् । अशुभं चातिसंलग्नमावर्त्तद्वितयं तथा ॥ १०४ ॥ त्रिकोणत्रितयं भाले आवर्तानां तु दुःखदम् । गलमध्ये शुभस्त्वेकः सर्वाशुभनिवारणः ॥ १०५ ॥
For Private And Personal Use Only