________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશ્વ પરીક્ષા.
જે ઘોડાને કાંધની પાસે બે ભ્રમરા હોય, તે ઘડે પવ નામનો કહેવાય અને તે પોતાના સ્વામીને અસંખ્ય ધનવંત તથા નિત્ય સુખી કરે છે. ૯૨
नासामध्ये यदावरी एको वा यदि वा त्रयम् । चक्रवर्ती स विज्ञेयो वाजी भूपालसंज्ञकः ॥ ९३ ॥
જેને નાસિકાની અંદર એક અથવા તે ત્રણ ભ્રમરા પડેલા હોય તેને જપાલ નામને છેડે જાણવ, અને તેને ઘોડાઓમાં ચકવતી જાણ. ૯૩
कण्ठे यस्य महावों एकः श्रेष्ठः प्रजायते । चिन्तामणिः स विज्ञेयश्चिन्तितार्थसुखप्रदः ॥ ९४ ॥
જે ઘોડાના કંઠ ઉપર એક મેટા ને શ્રેષ્ઠ ભ્રમરે પડયો હોય તે ડાને ચિંતામણિ જાણવો. અને તે સ્વામીને ઈચ્છિત વસ્તુ તથા સુખ આપે છે. ૯૪
शुल्काख्यौ भालकण्ठस्थौ. आवत्तौ वृद्धिकीर्तिदौ ।। ९५ ॥
લલાટમાં તથા કંઠમાં રહેલા બે ભ્રમરા શુલ્કના નામથી ઓળખાય છે અને તે વૃદ્ધિ તથા કીર્તિ આપનારા છે. ૯૫
यस्यावत्तौ वक्तगतौ कुक्ष्यन्ते वाजिनो यदि । स नूनं मृत्युमाप्नोति कुर्याद्वा स्वामिनाशनम् ॥ ९६ ॥
જે ઘોડાને મુખ ઉપર બે ભ્રમરાઓ તથા પેટના છેડા પર એક ભ્રમરે પડ હોય તે અવશ્ય મૃત્યુ પામે છે અથવા પોતાના સ્વામીને નાશ
जानुसंस्था यदावर्ताः प्रवास केशकारकाः। - વારિમે ચઢાવૉ વિનયશ્રીવનારાન: I૧૭ |
ઘોડાના ગોઠણ ઉપર જે ભ્રમરાઓ પડેલા હોય તે પ્રવાસ સમયમાં દુઃખી કરે છે અને લિંગ ઉપર જે ભ્રમરો પડે છે તે વિજયને તથા લફર્મીને નાશ કરે છે. ૯૭
त्रिकसंस्थो यदावर्तस्त्रिवर्गस्य प्रणाशनः । पुच्छमूले यदावतॊ धूमकेतुरनर्थकृत् ॥ ९८ ॥
જેના વાસાની નિચેના ભાગ ઉપર ભ્રમરે પડયો હોય તે ધર્મ, અર્થ તથા કામને નાશ કરે છે. ને પુછના મૂળમાં પડેલે ભ્રમર ધૂમકેતુ અનર્થ કરે છે. ૯૮
गुह्यपुच्छत्रिकावर्ती स कृतान्तो भयप्रदः ॥ ९९ ॥
For Private And Personal Use Only