________________
Shri Mahavir Jain Aradhana Kendra
પર
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્જનૈતિ.
एवमेव प्रकारेण त्रयो ग्रीवां समाश्रिताः । समावर्त्ताः स वाजीशो जायते नृपमन्दिरे ॥ ८६ ॥
ઉપર જણાવ્યા પ્રમાણે વાંકા ત્રણ ભ્રમરા જેના કંઠ ઉપર પડેલા ડાય તે ધાડા રાજમદિરમાં સધળા ઘેાડાના સ્વામી થાય છે.
कपोलस्थौ यदावर्त्ती दृश्येते यस्य वाजिनः । यशोवृद्धिकरौ प्रोक्तौ राज्यवृद्धिकरौ मतौ ॥ ८७ ॥
જે ઘેાડાના ગાલ ઉપર એ એ ભ્રમરાએ દેખાય છે તે ભ્રમરાએ રાજ્યમાં વૃદ્ધિ કરનારા માનેલા છે અને યશમાં વૃધ્ધિ કરનારા કહ્યા છે. ૮૭ एको वाथ कपोलस्थो यस्यावर्त्तः प्रदृश्यते ।
सर्वनामा स विख्यातः स इच्छेत्स्वामिनाशनम् ॥ ८८ ॥
સર્વનામા કહે
જે ઘેાડાના ગાલ ઉપર એક ભ્રમરે દેખાય છે, તેને છે અને તે પેાતાના સ્વામીને નારા ઇચ્છે છે. ૮.
गण्डसंस्थो यदावर्त्तो वाजिनो दक्षिणाश्रितः । स करोति महासौख्यं स्वामिनं शिवसंज्ञकः ॥ ८९॥
જે ઘેાડાને જમણી તરફના ગાલ ઉપર ભ્રમરો પડે છે તેનું નામ શિવ અને તે પેાતાના સ્વામીને મહાસુખી કરે છે. ૮૯
तद्वद्वामाश्रितः क्रूरः प्रकरोति धनक्षयम् । इन्द्राक्षौ तावुभौ शस्तौ नृपराज्यविवृद्धिदौ ॥ ९० ॥
તેજ પ્રમાણે જેના ડાબા ગાલ ઉપર ભ્રમરા પડયા હોય તેનુ નામ ફ્ર અને તે પેાતાના સ્વામિના ધનનો નાશ કરે છે તથા જેના અને ગાવ ઉપર ભ્રમરા પડચા હાય તેને ઈદ્રાક્ષ કહે છે. આ ચિન્હ શ્રેષ્ઠ તથા રાજાના રાજ્યમાં વૃધ્ધિ કરનારાં છે. ૯૦
कर्णमले यदावर्त्ती स्तनमध्ये तथापरौं ।
विजायाख्यौ उभौ तौ तु युद्धकाले यशः प्रदौ ॥ ९१ ॥
જ્યારે ઘેાડાના કાનના મૂળમાં બે ભ્રમરા હાય તથા એ ભ્રમરા સ્તનની વચમાં હોય, તે વિજય નામના અને ભ્રમરા યુસમયે યશ આપે
છે, ૯૧
स्कन्धपार्श्वे यदावर्त्ती स भवेत्पद्मलक्षणः ।
करोति विविधान्पद्मान्स्वामिनः सततं सुखम् ॥ ९२ ॥
For Private And Personal Use Only