________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશ્વ પરીક્ષા.
૩૫૧
नीचोर्ध्वतिर्य्यङ्मुखतः फलभेदो भवेत्तयोः ॥ ७९ ॥
ઉપર જણાવેલી બને ભ્રમરીયો નિચા મુખની ઉંચા મુખની તથા આડા મુખની હોય છે અને તે જુદાં જુદાં ફળ આપે છે. ૭૯
शङचक्रगदापद्मवेदिस्वास्तिकसन्निभः । प्रासादतोरणधनुः सुपूर्णकलशाकृतिः । स्वस्तिकस्रङ्मीनखड़श्रीवत्साभः शुभो भ्रमः ।। ८० ॥
શંખ, ચક્ર, ગદા, પદ્મ, વેદી, સ્વસ્તિક, પ્રાસાદ, તેરણ, ધનુષ, પૂર્ણ કળશ, પુષ્પમાળ, ખગ, મત્સ્ય અને શ્રીવત્સના આકાર જેવા આકારવાળા મરને શુભ જાણો, ૮૦
नासिकाग्रे ललाटे च शंखे कण्ठे च मस्तके । आवतॊ जायते येषां ते धन्यास्तुरगोत्तमाः ॥ ८१ ॥
જે ઘોડાઓને નાસિકાના અગ્રભાગ ઉપર, લલાટ ઉપર, લલાટના હાડ ઉપર અથવા તો કાનની પાસેના હાડ ઉપર, ડેક ઉપર, અને મસ્તક ઉપર ભ્રમરીનું ચિન્હ હોય તે ઘોડાઓને શ્રેષ્ઠ અને શુભ જાણવા. ૮૧
हृदि स्कन्धे गले चैव कटिदेशे तथैव च । नाभौ कक्षौ च पार्वाग्रे मध्यमाः सम्प्रकीर्तिताः ॥ ८२ ॥
જે ઘડાની છાતિ ઉપર, કાંધ ઉપર, ગળા ઉપર, કેડ ઉપર, દુંટી ઉપર, પેટ ઉપર, તથા બને પડખાના અગ્રભાગ ઉપર ભ્રમરા પડે છે તે ઘોડાઓને મધ્યમ કહે છે. ૮૨
ललाटे यस्य चावद्वितयस्य समुद्भवः । મસ્ત તૃતીયસ્થ પૂ શ્વ ઉત્તમઃ ૮ |
જે ઘડાઓને લલાટમાં બે અને મસ્તક ઉપર ત્રણ ભ્રમરા હોય તે વોડાનું નામ પૂર્ણહર્ષ અને તેને ઉત્તમ સમજવો. ૮૩
पृष्ठवंशे यदावर्तो यस्यैकः सम्प्रजायते । स करोत्यश्वसंघातान्स्वामिनः सूर्यसंज्ञकः ॥ ८४ ॥
જે ઘોડાને પીઠ ઉપર એક ભ્રમરે પડે છે તેને સૂર્ય કહે છે. અને તે ઘોડો પોતાના સ્વામીને ત્યાં ઘોડાની વૃદ્ધિ કરે છે. ૮૪
त्रयो यस्य ललाटस्था आवर्तास्तिर्यगुत्तराः । ત્રિદિ: H પર વાનિવૃદ્ધિાર: સવા ૮૬ .
જે ઘોડાને લલાટમાં ત્રણ વાકા ભ્રમરા પડેલા હોય તે ઘોડાને ત્રિકૂટ નામને ઘડે જાણ. તે સદા ઘડાની સંખ્યામાં વધારો કરે છે. ૮૫
For Private And Personal Use Only