________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦
શુક્રનીતિ.
यद्रूपं कर्तुमुद्युक्तस्तविम्ब वीक्ष्य सर्वतः।
अदृष्टा कस्य यदूपं न कर्तु क्षमते हि तत् ॥ ७३ ॥ શિલ્પી જેની છબી આલેખવાને તૈયાર થયો હોય તેની આકૃતિને ચારે તરફથી બરાબર જોઇને આલેખવી; કારણ કે મનુષ્ય કેઈનું રૂપ જોયા વિના તેને આલેખી શકતો નથી. ૭૩
शिल्प्यग्रे वाजिनं ध्यात्वा कुर्यादवयवानतः । दिशानयाँ च विभूतेः सर्वमानानि वाजिनाम् ॥ ७४ ॥
શિપિયે પ્રથમ ઘોડાના સ્વરૂપને લક્ષપૂર્વક જોઈને તેના અવચા બનાવવા. એ રીતે ઘોડાઓના વૈભવનાં સર્વ માપો કરવાં. ૭૪
श्मश्रुहीनमुखः कान्तप्रगल्भोत्तुङ्गनासिकः । दीर्घोद्धतग्रीवमुखो हस्वकुक्षिखुरश्रुतिः ॥ ७५ ॥ तुरप्रचण्डवेगश्च हंसमेघसमस्वनः । नातिक्रूरो नातिमृदुर्देवसत्त्वो मनोरमः । सुकान्तिगन्धवर्णश्च सद्गुणभ्रमरान्वितः ॥ ७६ ॥
જેના મુખ ઉપર વાળ હોય નહીં, સુંદર, ચાલાકીવાળે, ઉંચી નાસિકાવાળે, ઉંચી અને લાંબી ડેક તથા મુખવાળો, પાતળાં પેટ, નાની ખરી, તથા નાના કાનવાળો, ત્વરા તથા ભયંકર ગતિવાળે, હંસ તથા મેઘના જેવો ગંભીર હણહણાટ કરનાર, ઘણે ક્રુર નહીં તેમ ઘણે કોમળ નહીં, અલૈકિક બળશાળી, કાંતિવાળે, મઘમઘતે, સારા રંગવાળા, સગુણી, અને ગોળાકાર ભ્રમરીવાળો ઘેડે મનહર જાણ. ૭૫-૭૬
भ्रमरस्तु द्विधावतॊ वामदाक्षणभेदतः । पूर्णोऽपूर्णः पुन:धा दी| हस्वस्तथैव च ॥ ७७ ॥
ગાળ બ્રમરી બે પ્રકારની છે. એક ભ્રમરી ડાબી તરફ હોય છે અને બીજી જમણી તરફ હોય છે. આ ગોળાકાર ભ્રમરી પૂર્ણ તથા અપૂર્ણ અને નાની તથા મોટી આવા બે પ્રકારની હોય છે. ૭૭
स्त्रीपुंदेहे वामदक्षौ यथोक्तफलदो क्रमात् । ન તથા વિપતિૌ તુ ગુમાશુમાવી ૭૮
ઘોડીને ડાબા ભાગ પર જમરી પડી હોય અને ઘોડાના જમણા ભાગ ઉપર ભ્રમરી પડી હોય તે તેઓને શુભ ફળ આપે છે, પરંતુ વિપરીત પડી હોય એટલે કે સ્ત્રીના જમણ ભાગમાં અને પુરૂષના ડાબા ભાગમાં ભમરી પડી હોય તે તે શુભાશુભ ફળ આપતી નથી. શુભને દેકાણે અલ અને અભને શુભ ફળ આપે છે. ૭૮
For Private And Personal Use Only