SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અશ્વ પરીક્ષા. मुखतृतीयांशमेतदूर्वोर्मध्येऽन्तरं स्मृतम् । नेत्राग्रयोरन्तरं तु पञ्चमांशं मुखस्य हि ॥ ६६ ॥ સાથળના મધ્ય ભાગનેા અંતર મુખના એક તૃતીયાંશ ભાગ જેટલે અને નેત્રના અગ્ર ભાગના અંતર મુખના એક પચમાંશ જેટલેા જાણવા. ૬૬ कर्णयोरन्तरं तद्वत्कर्णनेत्रान्तरं तथा । भूस्थयोः शफयोः प्रोक्तं यदेतत्कर्णसंमितम् ॥ ६७ ॥ અન્ને કાનના અંતર, કાન અને નેત્રનો અંતર ભાગ તથા પૃથિવી ઉપર રહેલી અને ખરીનેા અતર કાતના જેવડા જાણવા. ૬૭ मणिनेत्रप्रान्तरं च भ्रुवोरन्तरमेव हि । सक्थ्यंगुलं तृतीयांशं नासानेत्रान्तरं तथा ॥ ६८ ॥ ૩૪૯ મસ્તકમણિના તથા બન્ને નેત્રને અંતર, અને બ્રુકુટીને અવર અને નાસિકા તથા નેત્રની વચ્ચેને તર સાથળના એક તૃતીયાંશ જેવડા જાણવા. ૬૮ त्रिभागपूरणं प्रोथः सोष्ठश्च परिकीर्तितः । नासारन्धान्तरं चैव तद्देनवमांशकम् ॥ ६९ ॥ એષ્ટ સહિત મુખના અગ્રભાગ, મુખના એક તૃતીયાંશ જેવડા કહ્યો છે. બન્ને નાસિકાનાં છિદ્રને અંતર નાસિકાની લખાઈને એક નવમાંશ જાણવા. ૬૯ कायो नरार्द्धविस्तार त्रिके हृदयसंमितः । चतुर्थांशं तु हृदयं बाहुमूलादधः स्मृतम् ॥ ७० ॥ ઘેાડાના શરીરને વિસ્તાર મનુષ્યની અધૂંકાયા જેવડા જાણવા. પાછળની પીઠને વિસ્તાર મનુષ્યના વક્ષ:સ્થળ જેવડા જાણવા, ને એ ખાહુના મૂળની નિચેનું હૃદય એક ચતુર્થાંશ જાણવું. ૭ षष्ठांशमन्तरं बाहोत्समीपे प्रकीर्त्तितम् । अधरोष्ठोऽनुचिबुकं सार्द्धांगुलमथोन्नतम् ॥ ७१ ॥ હૃદયની સમીપમાં અને બાહુને! મધ્યભાગ એક ષાંશ કહ્યો છે, અને નિચલા એષ્ટથી લઈ નિચેની મેચીને દાઢ આંગળ ઉચી કહી છે. ૭૧ शोभते वोन्नतग्रीवो नतष्पृष्ठः सदा हयः ॥ ७२ ॥ જે ઘેાડાની રાક ઉંચી ઢાય, અને પીઠ નિચી હોય તે ધારા સા સામે છે. ૭૨ ૩૦ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy