________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
शिरोमणिं समारभ्य पुच्छमूलान्तमेव हि । तृतीयांशाधिकं दैध्य मुखमानाचतुर्गुणं ।। ४६ ॥
ઘોડાના મસ્તક મણિથી માંડીને પુછપર્વતની લંબાઈ મુખના માપ કરતાં ચાર ગણી અને એક તૃતીયાંશ અધિક કરવી. ૪૬
परिणाहस्तूदरस्य त्रिगुणस्त्रंगुलाधिकः । साधारणमिदं मानमुच्यते विस्तरादथ ॥ ४७ ।।
પેટને વિસ્તાર ત્રણગણો અને ત્રણ આળ જેટલો વિશેષ જાણો આ માપ સાધારણ કહ્યું. હવે વિસ્તારથી માપ કહું છું. ૪૭
अष्टाविंशांगुलमुखं पुरस्कृत्य यथा तथा ।। शफोच्चं त्रयंगुलज्ञेयं मणिबन्याउंगुलाधिकः। ॥ १८ ॥
અઠ્ઠાવિશ આંગળના મુખવાળા નીચ અશ્વને આધારે ભરત કહું છું. જેમ પગના ડાબલા ત્રણ આંગળ ઉંચા હોય તેમ મણિબંધ (ડાબલાની ઉપરને ભાગ) ચાર આંગળને જાણવો. ૪૮
चतुर्हस्तांगुला जडा व्यंगुलं जानु कीर्तितम् ।
चतुर्दशांगुलावूरू कूपरान्तः स्मृतो बुधैः ॥ ४९ ॥ વિદ્વાનોએ જાંઘ ચાર હાથ અને એક આંગળની જાણવી, ગોઠણને ત્રણ આગળના જાણવા, અને કેણપત સાથળે ચિદ આગળનાં જાણવા ૪૯
अष्टत्रिंशांगुलं ज्ञेयं स्कन्धान्तं कूपरादितः । प्रत्यगूरू मुखसमौ जडीना पादमानतः ॥ ५० ॥ ર્કોણીથી કાંધપર્યત વિસ્તાર આડત્રીસ આગળનો જાણવો, પાછળના સાથળ મુખની પેઠે અવિશ આંગળને જાણવા, અને પાછળની સંઘને એક ચતુર્કીશ કરતાં ઓછી જાણવી. પ૦
प्रोक्तोच्चता चाथ दैर्घ्यमुच्यते शास्त्रसङ्गतम् ॥ ११ ॥ શાસ્ત્રોક્ત ઉંચાઈ કહીં-હવે શાસ્ત્રોક્ત લંબાઈ કહું છું. ૫૧ षष्ठांशेनाधिका ग्रीवा द्विगुणा सुप्रसारिता । मुखतश्चोच्छ्रिता सापादहीना तु पूर्वत ॥ १२ ॥
ઘેડાને સારી પેઠે વિસ્તારવાળો કંઠ લંબાઈના મુખના કરતાં એક ષષ્ઠોશ અધિક તથા બમણે મેટ જાણવો, અને ઉંચાઈમાં મુખના કરતાં દોઢપાદ ઓછું જાણવું પર
For Private And Personal Use Only