________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશ્વ પરીક્ષા.
स्कन्धादि मुष्कमूलान्तं ग्रीवातुल्यं तु तत्र हि । द्वयंशषष्ठं त्रिकं यावत्शेषमंसं प्रकल्पयेत् ॥ ५३ ॥
ઘેાડાના કાંધથી માંડીને તેના અંડ કાશ સુધીની લંબાઈ કંઠના પ્રમાણે જાણવી. અને પાછળની પીડથી લઈને કાંધ પર્યંતના ભાગ ક્રેપેષ્ઠ કરવા. ૫૩
३४७
मुखार्द्ध पुच्छदण्डं च शिश्न आण्डौ तदर्द्धकौ ।
कर्णः षडंगुलो दीर्घश्चतुः पञ्चांगुलः क्वचित् ॥ ५४ ॥
પુડુ' તથા લિંગ, મુખના કરતાં અર્ધ અને તેના અર્ધું અંડ કાશ જોઈયે. કાનની લખાઈ છે આંગળની તથા કયાઈ ચાર અથવા તે પાંચ આંગળની લંબાઈ કહી છે, ૫૪
परिणाहः शफस्योक्तो मुखार्धनां गुलाधिकः ।
तदर्द्धा मणिबन्धस्य जंघायाः परीधिः स्मृतः ॥ ५५ ॥
ખરીના વિસ્તાર મુખના અર્ધ ભાગ જેટલે અને એક આંગળ અધિક જાણવા. તથા મણિબંધ અને જનધની પરિધિ સુખના અર્ધ ભાગ જેટલી જાણવી. ૫૫
दशैकांगुलपरिधी रम्योरोः कीर्त्तितो बुधैः ।
पृष्ठोरुपरिधेिर्मूले त्रिः षष्ठांश मुखेषु च ॥ ५६ ॥
વિદ્વાનાએ સુદર ઉરૂની પરિધિ અગિયાર આંગળની કહી છે; અને પાછલા સાથળના મૂળ ભાગની પરિધિ ત્રણ આંગળ અને આગલા ભાગની પિરિધ એક Šાંશ જાણવી. પ
वहिरन्तर्द्धनुः खण्डसदृशा सरभोग्रजा । मणिबन्धमणेर्ज्ञेयः परिधिश्व नवांगुलः अन्त्यजघादिपरिधिर्विज्ञेयः पूर्ववद् बुधैः ॥ १७ ॥
વિદ્વાનેએ ઘેાડાના મસ્તક ઉપર રહેલા મણિબંધની પરિધિ નવ આંગળ કહી છે, અને પાછળના જાંધની પરિચિ પ્રથમની જાધના જેવડી કહી છે. ૫૭
अथोरन्तरे चिह्नमष्ठं पक्षमूलयोः ॥ ५८ ॥
અને સાથળની વચમાં અને બન્ને પડખાના મૂળમાં ચિન્હ ણુવું, ૫૮ सार्द्धार्गुलं सटास्थानं ग्रीवोपरि सुविस्तृतम् ।
शिरोमणि समारभ्य दीर्घं स्कन्धान्तमुत्तमम् ॥ ५९ ॥
For Private And Personal Use Only