________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથી પરીક્ષા. सम्भारदानभोगार्थं धनं सार्धसहस्रकम् । लेखकार्थे शतं मासि मन्त्र्यर्थे तु शतत्रयम् ॥ २५ ॥ त्रिशतं दारपुत्रार्थे विद्वदर्थे शतद्वयम् । साद्यश्वपदगार्थं हि राजा चतुःसहस्रकम् ॥ २६ ॥ गोष्ट पनालार्थं व्ययीकुर्याच्चतुःशतम् । शेषं कोशे धनं स्थाप्यं राज्ञा सार्घसहस्रकम् ॥ २७॥
વળી તે રાજાએ પ્રત્યેક મહિને વસ્તુએ લેવા માટે, દાન કરવા માટે અને ઉપભેગ માટે પંદરસો કર્ષને ખર્ચ કરવે. લેખક માટે સે કર્યું, મંત્રયા માટે ત્રણસેા કર્ષ, સ્ત્રી તથા પુત્ર માટે ત્રણસે કર્ષ, વિદ્વાનના આદર સત્કાર કરવા માટે બસે કર્યું, ઘેાડેશ્વાર, ઘેાડા અને પાયદળ માટે ચાર હન્તર કર્યું અને ઉંટ, અળદ તથા બંદુકવાળા માટે ચારસો કર્ષ ખર્ચવા. બાકી બચેલા પદરશે! કર્ષ ભડારમાં મૂકવા. २५-२७*
प्रतिवर्ष स्ववेशार्थं सैनिकेभ्यो धनं हरेत् ॥ २८ ॥
પ્રત્યેક વર્ષે સીપાઈને તેમનાં વસ્ત્ર કરાવવા માટે ધન આપવુ. ૨૮ लोहसारमयश्चक्रसुगमो मञ्चकासनः ।
स्वान्दोलातिरूतु मध्यमासनसारथिः ॥ २९ ॥ शस्त्रास्त्रसन्धायुदर इष्टच्छायो मनोरमः ।
विधो रथो राज्ञा रक्ष्या नियं सदश्वकः ॥ ३० ॥
રાજાએ નિરતર નરદમ નતનાં લેાઢાથી બનાવેલેા, પૈડાથી સારી રીતે ચાલી શકે તેવે, મંચના જેવા આસનવાળા, પેાતાની મેળે નમાવીને ચઢી શકાય તેવે, જેના અગ્રભાગમાં સારથી બેઠે! હાય, શસ્ર તથા અસ્ર રાખવાનાં ખાનાવાળે, મનમાનતી છાયાવાળેા, મનેાહર, સારા ઘેાડાઓની જોડવાળે! રથ રાખવા.
२५-३०
ॐ
હાથી પરીક્ષા. नीलतालुन वदन्तो दन्तकः । दीर्घद्वेषी क्रूरमदस्तथा पृष्ठविधूनकः ॥ ३१ ॥ दशाष्टोननखो मन्द्रो भुविशोधनपुच्छकः । एवंविधोऽनिष्टगजो विपरीतः शुभावहः ॥ ३२ ॥
જ્યાં કર્યુ છે
* રાજ્ય ખર્ચ વિધિ સામ્પ્રત સમયમાં કેવી છે તેના વિચાર કરવા માટે ત્યાં હાલના રૂપિયા ગણીને વિચાર કરતા, બ્રિટિશ અને દેશી રાજયના ખર્ચનીતિનો યથાર્થ નિર્ણય થઇ રકશે.
For Private And Personal Use Only