________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
નિરંતર સારાં કર્મ કરવાથી રાજ્ય જેમ ચિરકાળ સુધી ટકી રહે તેમ પિતાના સંતાનોને ઉપદેશ આપવો–તેને આયુર્બળ કહે છે; કારણ કે
જ્યાં સુધી પોતાના પુત્રને અધીન રાજ્ય રહે છે ત્યાં સુધી તે રાજા જીવતે ગણાય છે. ૧૮
- ચાર પ્રકારની સે. चतुर्गुणं हि पादातमश्वतो धारयेत् सदा । पञ्चमांशांस्तु वृषभानष्टांशांश्च क्रमेलकान् ॥ १९ ॥ चतुर्थीशान्गजानुष्ट्राद्गजाधर्षांश्च रथान्सदा । रथात्तु द्विगुणं राजा वृहन्नालीकमेव च ॥ २० ॥
રાજાએ સદા ઘડેશ્વાર કરતાં ગણું પાયદળ રાખવું એક પંચમાં બળદ તથા એક અષ્ટમાંશ ઉંટે રાખવાં. ઉંટને એક ચતુર્થાશ હાથી અને હાથીની સેના કરતાં અધ્ધઅર્થ રથ રાખવા, અને નિરંતર રથ કરતાં બમણી જાંજાળ (શસ્ત્ર)ધારી સેના રાખવી. ૧૯, ૨૦
पदातिबहुलं सैन्यं मध्याश्वं तु गजाल्पकम् । तथा वृषोष्ट्र सामान्यं रक्षेन्नागाधिकं न हि ॥ २१ ॥ રાજાએ સેનામાં પાળાઓને વિશેષ રાખવા, ઘોડાઓની સંખ્યા - ધ્યમસર રાખવી, થોડા હાથી અને ઘોડાઓ રાખવા, બળદ તથા ઉંટ સામાન્ય રાખવાં-હાથી વિશેષ રાખવાજ નહીં. ૨૧
રાજખર્ચ. सवयः सारवेशोच्चशस्त्रास्त्रं तु पृथक्शतम् । लघुनालिकयुक्तानां पदातीनां शतत्रयम् ॥ २२ ॥ अशीत्यश्वान्रथं चैकं वृहन्नालद्वयं तथा । उष्ट्रान्दश गजौ द्वौ तु शकटौ षोडशर्षभान् ॥ २३ ॥ तथा लेखकषटकं हि मन्त्रित्रित्यमेव च । । धारयेन्नृपतिः सम्यग्वत्सरे लक्षकर्षभाक् ॥ २४ ॥
જેને પ્રત્યેક વર્ષે એક લાખ કર્ષ (એક જાતની સિક્કા)ની આવક હેય તેણે સમઅવસ્થાવાળા, સારા પોશાકવાળા, શસ્ત્ર તથા અસ્ત્રને ઉચાં ધરી રાખનારા સે પાળાઓ, ત્રણસે બંદુકવાળા પાળા, એંશી ઘોડેશ્વારે, એક રથ, બે મોટી તપ અને તેના બે ઉપરી, દશ ઉંટ, બે હાથી, બે ગાડી, સોળ બળદ, છ લેખક, અને ત્રણ મંત્રીને સારી યોગ્યતા જોઈને રાખવા. ૨૨-૨૪
For Private And Personal Use Only