________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેના નિરૂપણ.
कृतगुल्मं स्वयं गुल्मं तच्च दत्तवाहनम् । आरण्यक किरातादि यत्स्वाधीनं स्वतेजसा ॥ १३ ॥
રાજાએ સેનાપતિવાળા સૈન્યમાં દાખલ કરેલુ કૃતગુમસૈન્ય નવું, પેાતાની મેળે સેનાપતિના હાથ નિચે ગયેલુ સ્વયંગુક્ષ્મ જાણવું, જેને રાજા તરફથી વાહને મળ્યાં હોય તેને દત્તવાહન સૈન્ય જાણવું અને પેાતાના પ્રતાપવડે સ્વત ંત્ર રહેનાર બિલ્ર વગેરેનું સૈન્ય આરણ્યક સૈન્ય જણવું. ૧૩ उत्सृष्टं रिपुणा वापि भृत्यवर्गे निवेशितम् । भेदाधीनं कृतं शत्रोः सैन्यं शत्रुबलं स्मृतम् । उभयं दुर्बलं प्रोक्तं केवलं साधकं न तत् ॥ १४ ॥
શત્રુએ ત્યાગ કરેલુ હાવાથી સૈન્ય વર્ગમાં દાખલ કરેલું, અને રાત્રુના ભેદને લીધે સ્વાધીન થયેલું સૈન્ય આ અને સૈન્યને શત્રુસૈન્ય સમજવાં. આ બન્ને સૈન્યને દુર્બળ કહ્યાં છે; કારણ કે તે સૈન્યથી કાર્ય સિઘ્ધિ થતી નથી. ૧૪
समै नियुद्धकुशलैर्व्यायामैर्नतिभिस्तथा । वर्द्धयेद्वायुध्धार्थं भोज्यैः शारीरकं बलम् ॥ १५ ॥
રાજ્યએ સમાન બળવાળા અને મલ્લયુદ્ધમાં કુરાળ એવા વીરપુરૂષોની સાથે બહુયુધ્ધ કરવા માટે અંગ વ્યાયામ કરીને, ગુરૂજતને પ્રણામ કરીને, તથા રારીરપેાષક અન્નાર્દિક ખાઈને શરીખળ વધારવું. ૧૫
मृगयाभिस्तु व्याघ्राणां शस्त्रास्त्राभ्यासतः सदा । वर्द्धये च्छूरसंयोगात्तम्पक शौर्यबलं नृपः ॥ १६ ॥
૩૪૧.
વળી રાજાએ સદા સિંહ, વાધ વગેરે હિંસક પ્રાણિયાની મૃગયા કરીને વારંવાર રાસ્ત્ર અને અસ્ત્રાના પ્રયોગો કરીને અને રા પુરૂષાને સમાગમ કરીને સારી પેઠે સૌર્ય વધારવુ, ૧૬
सेनाबलं सुभृत्या तुं तपोऽभ्या सैस्तथास्त्रिकम् । बाईयेच्छास्त्रचतुरसंयोगाद्रीबलं सदा ॥ १७ ॥
રાજાએ સારો પગાર આપીને સૈનાનું ખળ વધારવુ, તપ તથા અભ્યાસ કરીને અસ્ત્રપ્રયાગનું મળ વધારવું તથા સદા શાસ્ત્ર અને ચતુર પુરૂષોને સમાગમ કરીને બુધ્ધિધ્મળ વધારવું, ૧૩
सत्क्रियाभिश्चिरस्थाये नित्यं राज्यं भवेद्यथा । स्वगोत्रे तु तथा कुर्य्यात्तदायुर्बलमुच्यते । यावद्गोत्रे राज्यमस्ति तावदेव स जीवति ॥ १८ ॥
For Private And Personal Use Only