SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮. શુકનીતિ. एकःशतं योधयात दुर्गस्थोऽस्त्रधरो यदि । शतं दशसहास्त्राणि तस्मादुर्ग समाश्रयेत् ॥ ११ ॥ દુર્ગમાં રહેલ એક મનુષ્ય પણ જે શસ્ત્રધારી હોય તો તે છે સામે યુદ્ધ કરે છે; અને સે મનુષ્ય હજારની સાથે યુદ્ધ કરે છે; માટે રાજાએ દુર્ગને અવશ્ય આશ્રય કર. ૧ शूरस्य सैन्यदुर्गस्य सर्व दुर्गमिव स्थलम् । युद्धसम्भारपुष्टानि राजा दुगाणि धारयेत् । धान्यवीरास्त्रपुष्टानि कोशपुष्टानि वै तथा ॥ १२ ॥ છે રાજાની પાસે મહા બળવાન સેનારૂપી દર્ગ હોય છે, તેને સઘળાં સ્થાનો દુર્ગ જેવાં જ થઈ પડે છે. રાજાએ દુગોને- કીઓને-યુદ્ધસામરી, અનાજ, વીર પુરૂષ, શસ્ત્ર તથા અન્ન અને ધનથી પૂર્ણ ભરી રાખવા, અને તેમાં રહેવું. ૧૨ सहायपुष्टं यदुर्ग तत्तु श्रेष्ठतरं मतम् । सहायपुष्टदुर्गेण विजयो निश्चयात्मकः ॥ १३ ॥ જે દુર્ગમાં ભરપૂર સહાય હોય તે દુર્ગને શ્રેષ્ઠતર માન, અને સહાય પુષ્ટ દુર્ગવડે અવશ્ય વિજય થાય છે. ૧૩ यद्यत्सहायपुष्टं तु तत्सर्व सफलं भवेत् । परस्परानुकूल्यं तु दुर्गाणां विजयप्रदम् ॥ १४ ॥ જે જે દુર્ગ સહાય સંપન્ન હોય તે તે સઘળા દુર્ગો સફળ થાય છે અને દુગની અન્ય અન્ય સહાયથી વિજય મળે છે. ૧૪ इति शुक्रनीतौ चतुर्थेध्याये दुर्गनिरूपणं नाम षष्ठं प्रकरणम् । અયાય ૪ થે. પ્રકરણ ૭ મું. સેના નિરૂપણ दौर्ग संक्षेपतः प्रोक्तं सैन्यं मप्तममुच्यते । सेना शस्त्रास्त्रसंयुक्तमनुष्यादिगणात्मिका ॥ १॥ દુર્ગ પ્રકરણ ટુંકામાં કહ્યું, હવે સાતમું સૈન્ય પ્રકરણું કહું છું. શસ્ત્ર તથા અસ્ત્રધારી પાળાઓ, હાથી, ઘોડા, રથ વગેરે સમૂહને સેના કહે છે. ૧ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy