________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્ગ રચના વિચાર.
जलदुर्गं स्मृतं तज्ज्ञैरासमन्तान्महाजलम् । सुवारिपृष्ठ घरं विवि गिरिदुर्गमम् ॥ ४ ॥
જેની ચારે દિશામાં મેટમેટાં જળારાયેા હેાય તેવા દુર્ગને દુર્ગવેત્તાએ જળદુર્ગ કહે છે; અને જ્યાં એકાંતમાં સુવારી-સારૂ જળ તથા ઉંચા ધરા હેય, તેવા દુર્ગભાગને ગિરિદુર્ગ કહે છે. ૪
अभेद्यं व्यूहविद्वीरव्याप्तं तत्सैन्यदुर्गमम् । सहायदुर्गं तज्ज्ञेयं शूरानुकूल बान्धवम् ॥
જેમાં વ્યૂહ રચનામાં કુશળ શૂરાઓ વસતા હેાય તેવા અભેદ્ય દુર્ગને સૈન્યદુર્ગ તથા જેમાં શુરવીર ભાયાતા સારી પેઠે અનુકૂળતાથી રહેતા હેય તેને સહાયદુર્ગ કહે છે. પ
पारिखादैरिणं श्रेष्ठं पारिघं तु ततो वनम् ।
ततो धन्व जलं तस्मा गिरिदुर्गं ततः स्मृतम् ॥ ६ ॥ सहाय सैन्यदुर्गे तु सर्वदुर्गप्रसाधके ।
ताभ्यां विनान्यदुर्गाणि निष्फलानि महीभुजाम् ॥ ७ ॥
५ ॥
પારિખદુર્ગ કરતાં ઐરિણ દુર્ગને ઉત્તમ, તે કરતાં પારિધ દુર્ગ ઉત્તમ, તે કરતાં વન દુર્ગ શ્રેષ્ઠ. વન દુર્ગ કરતાં ધન્વદુર્ગ, અને ધન્વદુર્ગ કરતાં જળદુર્ગ, અને તે કરતાં ગિરિદુર્ગને ઉત્તમ કહે છે. સહાયદુર્ગ તથા સૈન્ય દુર્ગે ખીન્ન સધળા દુર્ગને શે।લા આપનારા છેસહાયકારક છે. જે તે ખે દુર્ગ ન હેાય તેા રાન્તએના ખીન્ત દુર્ગો નિષ્ફળ થઈ પડે છે.
तु सर्व दुर्गेभ्यः सेनादुर्गं स्मृतं बुधैः । तत्साधकानि चान्यानि तद्रक्षेन्नृपतिः सदा ॥ ८ ॥
सेनादुर्गं तु यस्य स्यात्तस्य वश्या तु भूरियम् । विना तु सैन्य दुर्गेण दुर्गमन्यत्तु बन्धनम् ॥ ९ ॥
૩૩૦
વિદ્વાનેા સેનાદુર્ગને સધળા દુર્ગો કરતાં શ્રેષ્ઠ ગણે છે, અને ખીજા દુર્ગોને સેનાદુર્ગના સાધક દુર્ગા ગણેલા છે, માટે રાજાએ નિરતર સેનાદર્શની રક્ષા કરવી. .
ל כ
603
જેને સેનાદુર્ગ હાય છે તેને અધિન આ પૃથિવી રહે છે; અર્થાત્ સેના દુર્ગ વિના ખાન્ત દુર્ગ રાજ્યને કેદખાના જેવા થઈ પડે છે. ૯
आपत्कालेऽन्यदुर्गाणामाश्रय श्चोत्तमो मतः ॥ १० ॥
તથાપિ આપત્કાળે બીજા દુર્ગોના આશ્રય ઉત્તમ માનેલા છે.”
For Private And Personal Use Only