________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શનીતિ.
लोकप्रचारैरुत्पन्नो मुनिभिर्विधृतः पुरा ।
વ્યવહારોનન્તપ ર વ નૈવ રાચતો ૨૮ લોકના આચાર વ્યવહારથી ચાલેલ તથા પૂર્વે રૂષિ, મુનિઓએ પ્રગટ કરેલો વ્યવહાર અનેક જાતને છે તે સર્વ વ્યવહાર કઈ કહી શકતો નથી. ૩૩૮
उक्तं राष्ट्रप्रकरणं समासात्पञ्चमं तथा।
ત્રાનુ ગુણ તોગાતે વારાાતિઃ | ૨૩૨ આ પાંચમું રાષ્ટ્ર પ્રકરણ સંક્ષેપમાં કહ્યું છે. આ પ્રકરણમાં જે ગુણે તથા છે કહા ન હોય તે લેકવ્યવહાથી તથા શાસથી જણવા. ૩૯ इति शुक्रनीतो राष्ट्रेऽन्त्यं चतुर्थेऽध्याचे राजधर्मनिरूपणं
नाम पञ्चमं प्रकरणम् ।
અધ્યાય ૪ થો.
પ્રકરણ ૬ ઠું
દુર્ગ રચના વિચાર. षष्ठं दुर्गप्रकरणं प्रवक्ष्यामि समासतः। खातकण्टकपाषाणैर्दुष्पथं दुर्गमैरिणम् ॥ १ ॥ હવે છઠું દુર્ગ પ્રકરણ ટુંકામાં તમને કહીશ. જયાં ખાઈ, કાંટા તથા પષાણને લીધે જઈ શકાય નહીં તેવા દુર્ગસ્થાનને ઐરિણું દુર્ગ કહે છે. ૧
परितस्तु महाखातं पारिखं दुर्गमेव तत् । इष्टकोपलमृद्भित्तिप्राकारं पारिघं स्मृतम् ॥ २॥
જેની ચારે દિશામાં મોટી ખાઈઓ આવેલી હોય, તે દુર્ગને પારિખ દુર્ગ અને જે દુર્ગની આસપાસ ઈટ, પાષાણ અથવા તે મટાડની ફરતી શિત કરવી હોય તેને પરિઘ દુર્ગ કહે છે. ૨
महाकण्टकवृक्षौधैर्याप्तं तद्वनदुर्गमम् । जलामावस्तु परितो धन्वदुर्ग प्रकीर्तितम् ॥३॥
મોટાં કાટાનાં ઝાડાથી જે ભાગને વિંટી લેવામાં આવ્યો હોય તેને વનદુર્ગ અને જ્યાં આગળ ચારે તરફ પણ ન હોય, તે દુર્ગને ધન્વર્ગ કહે છે. ૩
For Private And Personal Use Only