________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ ઘડામણ દ્રવ્ય.
૩૪૩ ઉપર જણાવ્યા પ્રમાણે ન થતાં ઓછું વધતું થાય તે વસ્તુની જે કિંમત હોય તેને એક સળીશ સોનીને દંડ કરે. જે સુવર્ણને સારી રીતે જડ્યું હોય તો દંડમાં કમી કરવું અને નઠારી રીતે જડયું હોય તો દંડમાં વધારે કર. ૩૩૩
ધાતુ ઘડામણનું દ્રવ્ય. स्वर्णस्योत्तमकायें तु भृतिस्त्रिंशांशकी मता । षष्टयंशकी मध्यकार्ये हीनकार्य तदर्धकी।
तदर्धा कटके ज्ञेया विद्रुते तु तदकी ।। ३३४ ॥ સેનામાં ઘણી ઉંચી જાતનું કામ કરાવવું હોય તો સેનીને સેનાને મજુરી આપવી; મધ્યમસરનું કામ કરાવવું હોય તે સેનાને સાઠાંશ મજુરી આપવી; અને તેથી ઉતરતું કામ કરાવવું હોય તો સોનાને એક વિશાંશ મજુરી આપવી. કડું કરાવવું હોય તો સેનાને ૨૪૦મે ભાગ મજુરી આપવી; અને કેવળ સેનું ગળાવવું હોય તે મળ સેનાને ૪૮૦ મો ભાગ મજુરી આપવી. ૩૩૪
उत्तमे राजते त्वर्द्धा तदर्हा मध्यमे स्मृता। हीने तदर्धा कटके तदर्धा सम्प्रकीर्तिता ॥ ३३५॥
રૂપાનું કામ ઘણું ઊંચી જાતનું કરાવવું હોય તે મૂળ રૂપાના અને કર્ધ ભાગની કિંમત મજુરી આપવી; મધ્યમ કામ કરાવવું હોય તે મૂળ રૂપાનો એક ચતુથાશ મજુરી આપવી; હલકું કામ કરાવવું હોય તો રૂપાનો એક અષ્ટમાંશ મજુરી આપવી; અને રૂપાનાં કડાં કરાવવાં હોય મૂળ રૂપાનો સોળમો ભાગ મજુરી આપવી-આમ નીતિમાં કહ્યું છે, ૩૩૫
पादमात्रा भृतिस्ताने वङ्गे च जसदे तथा । लोहेऽर्धा वा समा वापि द्विगुणाष्टगुणाथवा ॥ ३३६ ॥
તાંબાનું, લઈનું અને જસતનું કામ કરાવ્યું હોય તે તેને એક ચતુર્થાંશ ભાગ શિલિપને મજુરી આપવી; લોઢાનું કામ કરાવવું હોય તો લોઢા કરતાં અર્ધ હિસ્સાના પિસા અથવા તે લોહની કિંમત જેટલા પૈસા કે તેથી બમણું અથવા તે આઠગણું પૈસા મજુરીના આપવા. ૩૩૬
धातूनां कूटकारी तु द्विगुणो दण्डमर्हति ॥ ३३७ ॥ - જે સતી વગેરે શિપિ સેના વગેરે ધાતુઓમાં સેળભેળ કરે તેને ધાતુની કિંમત કરતાં બમણે દંડ કરવો. ૩૩૭
For Private And Personal Use Only