________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
कूटपण्यस्य विक्रेता स दण्ड्य श्यौरवत्सदा ॥ ३२७ ॥
જે વ્યાપારી નિરંતર વ્યાપારમાં કપટ કરતે હોય તેને રાજાએ સદા ચોરની પેઠે શિક્ષા કરવી. ૩ર૭
दृष्या कार्याणि च गुणान्शिल्पिनां भूतिमावहेत् ॥ ३२८ ॥
કારીગરોનાં કામે અને ગુણ તરફ દૃષ્ટિ કરીને તેના પ્રમાણમાં પગાર આપવો. ૩૨૮
पञ्चमांशं चतुर्थाशं तृतीयांशं तु कर्षयेत् ।
अधं वा राजताद्राजा नाधिकं तु दिने दिने ।। ३२९ ॥ - રાજાએ નિરંતર રૂપાના વ્યાપારમાં જે આવક થતી હોય તેમાંથી એક પંચમાંશ, એક ચતુર્થીશ. એક તૃતીયાંશ અથવા તે અર્ધ ભાગ લે. પરંતુ તેથી અધિક ભાગ લેવો નહીં. ૩૨૯
विद्रुतं न तु हीनं स्यात्स्वर्ण पलशतं शुचि । चतुःशतांशं रजतं तानं न्यूनं शतांशकम् ॥ ३३० ॥ वङ्गं च जसदं सीसं हीनं स्यात्षोडशांशकम् ।
अयोऽष्टांशं त्वन्यथा तु दण्ड्यः शिल्पी सदा नृपैः ॥ ३३१॥ ચેનું લગડીનું સેપળ સેનું ગાળ્યું હોય તે તે જરા પણ ઓછું થાય નહીં, પણ ચેખું રૂડું ગાળ્યું હોય તો તેમાંથી ચારશે ભાગ ઓછો થાય છે; તાંબુ ગાળ્યું હોય તો તેમાંથી સામો ભાગ ઓછો થાય; કલઈ, સીસુ તથા જસત ગાવું હોય તો તેમાંથી એક મેળાંશ ઓછું થાય છે; હું ગાવું હોય તો એક અછમાંશ ઓછું થાય છે. ઉપર જણાવ્યા કરતાં વિશેષ ઓછો વધતાં થાય તે રાજાએ સની, લુહાર વગેરે સિલ્પીને સદા શિક્ષા કરવી ૩૩૧
सुवर्ण द्विशतांशं तु रजतं च शतांशकम् । हीनं सुघटिते कार्ये सुसंयोगे तु वर्द्धते ॥ ३३२॥ સેનાના સારા ઘડતરના કામમાં સોનાની બસમો ભાગ ઘટે છે; અને તેવા રૂપાના કામમાં પણ તેટલું જ ઘટે છે, પરંતુ શેભાયમાન પદાર્થ સાથે જડતરમાં ઘટતું નથી. પણ વધે છે. ૩૩૨
षोडशांशं वन्यथा हि दण्ड्यः स्यात्स्वर्णकारकः। संयोगघटनं दृष्ट्वा वृद्धि हासं प्रकल्पयेत् ॥ ३३३ ॥
For Private And Personal Use Only