________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મળવા ને સહી
વ્યાપાર નીતિ. વ્યાપારીયે દેશ તથા કાળના પ્રમાણમાં વસ્તુના ખર્ચને ધ્યાનમાં લે અને પછી તેની કિંમતમાં બત્રીસ કેસેળ ભાગ હાંસલ ખાવું, પણ તેથી *લિપ ખાવું નહીં. ૩૨૦
वृद्धिं हित्वा ह्यर्धधनैर्वाणिज्यं कारयेत्सदा ॥ ३२१ ॥
ધનનું વ્યાજ ખાઈશ નહીં, પણ વ્યાપારમાં જેવાં અર્ધા નાણું મળશે કે તે તમને વસુલ કરીશ-આમ કહીને વ્યાપારીની પાસેથી નાણા ઉપાડવાં અને નિરંતર વ્યાપાર કરવો. ૩૨૧
मूलात्तु द्विगुणा वृद्धिगेंहीता चाधमार्णकात् । तदोत्तमर्णमूलं तु दापयेन्नाधिकं ततः ॥ ३२२॥
વ્યાપારી દેણદાર પાસેથી જ્યારે બમણું વ્યાજ લઈ ગયો હોય ત્યારે રાજાએ તેને દેણદાર પાસેથી મુળ ધન અપાવવું, પરંતુ વ્યાજનું વ્યાજ અપાવવું નહીં. ૩૨૨
धनिकाश्चक्रवृध्ध्यादिमिषतस्थु प्रजाधनम् । संहरति ह्यतस्तेभ्यो राजा संरक्षयेत्प्रजाम् ॥ ३२३ ॥
ધનવંત પુરૂ ચક્રવૃદ્ધિ વ્યાજના મિષ કરીને પ્રજા પાસેથી ધન હરણ કરે છે, માટે રાજાએ તેવા ધનવંતેથી પ્રજાને બચાવવી. ફરક
समर्थः सन्न ददाति गृहीतं धनिकाहनम् । राजा सन्दापयेत्तस्मात्सामदण्डविकर्षणैः ।। ३२४ ॥
કરજદાર સમર્થ હોય તે પણ ધનવાનને કરજ પેટે ઉપાડેલું ધન આપતો ન હોય તો, રાજાએ સામ, દંડ આલિક ઉપાયે લઈને તેની પાસથી ધનવંતને ઘન અપાવવું. ૩૨૪
लिखितं तु यदा यस्य नष्टं तेन प्रबोधितम् । विज्ञाय साक्षिभिः सम्यक्पूर्ववदापयेत्तदा ॥ ३२५ ॥ કેઈ ધનવાને દેણદારને ધન આપીને ખત લખાવી લીધું હોય તે લેખપત્ર જ્યારે ખેવાઇ જાય ત્યારે તેણે રાજાને ઝાહેર કરવું અને રાજાએ શાક્ષિદ્વારા યથાર્થ રીતે નિયય કરીને પ્રથમના લેખ પ્રમાણે વયાપારીને ધન અપાવવું. ૩૨૫
अदत्तं यश्च ग्रहाति सुदत्तं पुनरिच्छति । दण्डनीयावुभावेतो धर्मज्ञेन महाक्षिता ।। ३२६॥
જે મનુષ્ય આપ્યા વિના પરનું મન ગ્રહણ કરે છે અને લનમાં આ પેલું અથવા તે ઈનામ તળિ આપેલું ધન પાછું મેળવવાની હા કરેછે તે બન્નેને ધર્મવેત્તા રબએ શિક્ષા કરવી. ૩૬
For Private And Personal Use Only