________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
વ્યાપાર કરતી વેળા પ્રથમ સરખે, એ કે અધિક જેટલે ભાગ રાખ્યો હોય તેટલા જ તેને ભાગ જાણ. અને ભાગીદારે ભાગ પ્રમાણે ખર્ચ આપવો, કામ કરવું તથા પિતાને ભાગ લેવો. ૩૧૪
वणिजानां कर्षकाणामेष एव विधिः स्मृतः ॥ ३१५ ॥ આ રીત વાણીયાઓને માટે તથા ખેડુતોને માટે જાણવી. ૩૧૫ सामान्यं याचितं न्यास आधिर्दासश्च तद्धनम् । अन्वाहितं च निक्षेयः सर्वस्वं चान्वये सति । आपत्स्वपि न देयानि नव वस्तूनि पण्डितैः ॥ ३१६ ॥
સામાન્ય ધન, ૨ઉછીનું ધન, કેઈએ મુકેલું ધન, ગીરવી મુકેલું ધન, ઉદાસ, દાસનું ધન, જામીન ઉપર આપેલું ધન, ૮નીને ઘડવા માટે આપેલું ધન તથા ૯પુત્ર છતાં ઘરની સર્વ સંપત્તિ–આ નવ પ્રકારના ધન વિદ્વાન મનુષ્ય આપત્તિના સમયમાં પણ દાનાદિક રૂપે બીજાના હાચમાં આપવાં નહીં. ૩૧૬
अदेयं यश्च गृहाति यश्चादेयं प्रयच्छति । तावुभौ चौरवच्छास्यौ दाप्यौ चोत्तमसाहसम् ॥ ३१७ ॥
જે મનુષ્ય દાનમાં લેવાને નિષિદ્ધ કરેલી વસ્તુને ગ્રહણ કરે છે અને જે મનુષ્ય નિષેધ કરેલી વસ્તુનું દાન કરે છે તે બને મનુષ્યોને રાજાએ ચોરની પેઠે સખત શિક્ષા કરવી. ૩૧૭
अस्वामिकेभ्यश्चौरेभ्यो विगृहाति धनं तु यः। अव्यक्तमेव क्रीणाति स दण्ड्य औरवन्नपैः ३१८॥
જે મનુષ્ય નધણીયા ચોરેની પાસેથી ગુપ્ત રીતે માલ ખરીદ કરે છે, તેને ચોરની પેઠે રાજાએ શિક્ષા કરવી. ૭૧૮
ऋत्विक्याज्यमदुष्टं यग्न्यजेदनपकारिणम् । अदुष्टं चत्विज याज्यो विनयी तावभावपि ॥ ३१९ ॥
જે પુરોહિત ઉપકારી યજમાનને ત્યાગ કરે છે અને જે યજમાન સપાત્ર પુરોહિતનો ત્યાગ કરે તે બને શિક્ષાપાત્ર થાય છે. ૩૧૯
વ્યાપાર નીતિ. द्वाविंशांशं षोडशांशं छामं पण्ये नियोजयेत् । । : નાથા તા જ્ઞાતિ વારાહત || ૨૦
For Private And Personal Use Only