________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘન વ્યવસ્થા નીતિ.
संस्कर्त्ता तत्कलाभिज्ञः शिल्पी प्रोक्तो मनीषभिः ॥ ३०८ ।।
જે કારીગર જુદી જુદી કળામાં નિપુણ હોય તેને વિદ્વાને શિલ્પી કહે છે. ૩૦૮
हयं देवगृहं वापि वापिकापस्कराणि च । सम्भूय कुर्वतां तेषां प्रमुख्यो यंशमर्हति ॥ ३०९ ॥
શિલ્પિ એકઠા મળીને રાજમંદિર, દેવમંદિર, વાવ તથા ઘરની ઉપયોગી વસ્તુઓ બનાવતા હોય, તે શિપિમાં મુખ્ય શિલ્પી બીજા કારીગર કરતાં બમણો પગાર લે છે. ૩૦૯
नर्तकानामेव धर्मः सद्भिरेष उदाहृतः। તાસ્ત્રજ્ઞ સ્ટમથધે જયનારતુ મશિનઃ || ૧૦ |
ઉત્તમ પુરૂએ નટ લોકોને માટે પણ એજ ધારો બાંધ્યું છે. જેમ તાલવેત્તાને ગુજરામાં મળેલા ધનમાંથી અર્ધ મળે છે; અને ગાયન કરનારા બીજા ના અર્થમાંથી સરખે ભાગ વંહેચી લે છે. ૩૧૦
परराष्ट्राद्धनं यत्स्याच्चारैः स्वाम्याऽज्ञया हृतम् । राज्ञे षष्ठांशमुत्य विभजेरन्समांशकम् ॥ ३११ ॥
ચોર લેકે પોતાના રાજાની આજ્ઞાથી શત્રુના રાજ્યમાંથી જે ધને લુંટી લાવ્યા હોય તે ધનમાંથી એક પઠાંશ રાજાને આપીને બાકી બચેલાં ધનમાંથી તેઓએ સરખે ભાગે વહેચી લેવું. ૩૧૧
तेषां चेत्प्रसृतानां च ग्रहणं समवाप्नुयात् । तन्मोक्षार्थ च यद्दत्तं वहेयुस्ते समांशतः।। ३१२ ॥
ચોરી કરવા માટે ગયેલા ચોરોમાંથી કદાચ કોઈ ચોર પકડાય તે તેને છોડાવવા માટે તેના કુટુંબી જેટલું ધન ખર્ચ તેટલું ધન સાથના ચોરેએ સરખે ભાગે તેના કુટુંબને ભરી આપવું. ૩૧૨
प्रयोगं कुर्वते ये तु हेमधान्यरसादिना । समन्यूनाधिकरंशैलाभस्तेषां तथाविधः ॥ ३१३ ॥
જે લોકો એક મંડળી કરીને સેનાને, અને, તથા રસ વગેરે પદાથોને વ્યાપાર કરે છે, તેમાં મનુષ્યને કામ તથા ધનના પ્રમાણમાં સમ, જૂન કે અધિક લાભ મળે છે. ૩૧૩
समो न्यूनोऽधिको ह्यशो योऽनुक्षिप्तस्तथैव सः । व्ययं दद्यात्कर्म कुयात् लाभं गृहीत चैव हि ॥ १४ ॥
For Private And Personal Use Only