________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
330
શુક્રનીતિ.
पुत्रो नप्ता धनं पत्नी हरेत्पुत्रौ च तत्सुतः ।
माता पिता च भ्राता च पूर्वालाभाच्च तत्सुतः ॥ ३०२ ॥ ગૃહસ્વામી મરી ગયા પછી તેની સપત્તિના સ્વામી પુત્ર થાય છે; પુત્ર ન હેાય તે પૌત્ર, પૌત્ર ન હેાય તે પુત્રની સ્ત્રી, તે ન હેાય તા તેની પુત્રી અને તે ન હેાય તે તેના દીકરા સ્વામી થાય છે. દેહિતા ન હાય તા ગૃહસ્વામીની માતા, માતાન હોય તે પિતા અને તેમાંનું કોઈ ન હાય તા ભત્રીનો સ્વામી થાય છે. ૩૦૨
सौदायिकं धनं प्राप्य स्त्रीणां स्वातन्त्र्यमिष्यते ।
विक्रये चैव दाने च यथेष्टं स्थावरेष्वपि ॥ ३०३ ॥
AA
સૌદાયિક (પલ્લું સ્રી ધન) ધન ઉપર ત્રિયાનું સ્વાતંત્ર્ય ગણાય છે, તેમજ સ્થાવર સુદાયા ઉપર પણ તેનુંજ સ્વામિત્વ ગણાય છે, અને સ્ત્રી ઈચ્છાનુસાર તેને વેચી શકે છે અથવા તેા દાન તરિકે દેઈ શકે છે. ૩૦૩ ऊढया कन्यया वापि पत्युः पितृगृहाच्च यत् । मातृपित्रादिभिर्दत्तं धनं सौदायिकं स्मृतम् || ३०४ ॥
પરણેલી કે ન પરણેલી કન્યાને માતાપિતા તરફી તથા વર પાસેથી શુભ પ્રસંગમાં જે ધન મળ્યું હેાય તે ધનને સૌદાય જાણવું. पित्रादिधनसम्बन्धहीनं यद्यदुपार्जितम् ।
૩૦૪
येन सः काममश्नीयादविभाज्यं धनं हि तत् ॥ ३०५ ॥
જે મનુષ્યે પિતાના ધનની સહાય વિના જે જે સ્થાવર તથા જંગમ ધન મેળવ્યુ` હાય તેણે તે ધન પેાતાની ઈચ્છાનુસાર ભગવવું અને ભાઈઓએ તેમાંથી ભાગ પડાવવા નહીં. ૩૦૫
Satara जाग्निव्यसने समुपस्थिते ।
यस्तु स्वशक्त्या संरक्षेत्तस्यांशो दशमः स्मृतः ॥
३०६ ॥ જળ, ચેાર, રાજા, અને અગ્નિ સંબધી કાઈ સોંકટ આવે ત્યારે જે મનુષ્ય પેાતાની શક્તિ પ્રમાણે મનુષ્યની સંપત્તિનું રક્ષણ કરે તે રક્ષક તેના ધનના એક દશાંશને સ્વામી ગણાય છે. ૩૦૬
ધન વ્યવસ્થા નીતિ.
हेमकारादयो यत्र शिल्पं सम्भूय कुर्वते ।
कार्यानुरूपं निर्वेशं लभेरस्ते यथाईतः ॥ ३०७ ॥
સેાની વગેરે શિપિયે જે સ્થાનમાં એકઠા મળીને કામ કરતા ડાય તેઓને યાગ્યતા પ્રમાણે પેાતાના કામ પ્રમાણે પગાર આપવાં.
૩૦૭
For Private And Personal Use Only