________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વારસા નીતિ.
वर्त्तते यस्य यदस्ते तस्य स्वामी स एव न । अन्यस्त्रमन्यहस्तेषु चौर्याद्यैः किं न दृश्यते ॥ २९६ ॥
જે ઘન જેના હાથમાં હોય છે તેને જ તેને સ્વામી જાણ નહીંકારણ કે ચેરી વગેરે કરવાથી એક મનુષ્યનું ધન શું બીજાના હાથમાં જોવામાં આવતું નથી? ર૯૬
तस्माच्छास्त्रत एव स्यात्स्वाम्यं नानुभवादपि ।
अस्यापहृतमेतेन न युक्तं वक्तुमन्यथा ॥ २९७ ॥
માટે ધનનું સ્વામિત્વ શાસ્ત્રાઘારેજ ગણાય છે; પરંતુ અનુભવથી તે ધન તેનું છે એમ મનાતું નથી. જે તેમ મનાતું હોય તો આ મનુષ્ય આનું ધન ચોરી ગયો એમ કહેવું યોગ્ય ગણાય નહીં. ૨૯૭
વારસા નીતિ. विदितोऽर्थागमः शास्त्रे तथा वर्णः पृथक्पृथक् । शास्ति तच्छास्त्रधर्म यत्म्लेच्छानामपि तत्सदा ॥ पूर्वाचार्यैस्तु कथितं लोकानां स्थितिहेतवे ॥ २९८ ॥
શાસ્ત્રમાં વર્ણનુસાર ધન સંપાદન કરવાના ભિન્ન ભિન્ન ઉપાય દર્શાવ્યા છે અને તે શાસ્ત્રના ધન પ્લેછોને પણ તેમજ નિરંતર ઉપદેશ કરે છે–અર્થાત સ્લે પણ શાસ્ત્રને અનુસરીને અર્થે સંપાદન કરે છે. પૂર્વાચાર્યોએ લોકોને સદાચરણમાં રાખવા માટે નીતિશાસ્ત્ર કહ્યું છે. ૨૯૮
समानभागिनः कार्याः पुत्राः स्वस्य च वै स्त्रियः । स्वभागार्धहरा कन्या दौहित्रस्तु तदर्धभाक् ॥ २९९ ॥
ગૃહ સ્વાયે (મૂળ માલિકે) પુત્રને તથા ચિને સમ ભાગદાર નિમવાં; ન પરણાવેલી કન્યાને પુત્રના ભાગથી અર્ધ ભાગદાર જાણવી; અને હિતરાને કન્યાના ભાગને અર્ધ ભાગદાર જાણ. ૨૯
मृतेऽधिपेऽपि पुत्राद्या उक्तभागहरा स्मृताः ॥ ३०० ॥ | પૃહસ્વામી મરી ગયા પછી પુત્રાદિકે ઉપર જણાવ્યા પ્રમાણે પિતપિતાને ભાગ લઈ લેવો એમ જાણવું. ૩૦૦
मात्रे दद्याच्चतुर्थाशम्भगिन्यै मातुरर्धकम् । तदर्धं भागिनेयाय शेष सर्व हरेत्सुतः ॥ ३०१ । પિતા મરી ગયા પછી પુ ગુહસંપત્તિમાંથી એક ચતુથાશ ભાગ માતાને આપવા; એક અછમાંશ બેહનને આપવા; અને એક સેમશ ભાજને આપ-અને બાળ જે છે તે સઘળું પોતે ગ્રહણ કરવું. આમ
For Private And Personal Use Only