________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
શકનીતિ.
પિતાને અભાવે માતા શ્રેષ્ઠ ગણાય છે, માતાને અભાવે વડીલ ભાઈ શ્રેષ્ઠ ગણાય છે-વડીલ ભાઈને સ્વતંત્ર જણ. મોટાઈ ગુણ તથા અવસ્થાથી ગણાય છે. ૨૮૯
याः सर्वाः पितृपयन्याः स्युस्तासु बर्तेत मातृवत् । स्वसमैकेन भागेन सर्वास्ताः प्रतिपालयन् ॥ २९० ॥
પુત્ર પિતાની સઘળી સ્ત્રીની સાથે માતાની પેઠે વર્તવું, તથા પિોતાની આવકના સરખા ભાગ પાડીને તેમાંથી સર્વ માતાઓનું પણ કરવું. ૨૯૦
અવતન્ના: બનાઃ સર્વ સ્વતન્ન થવીપતિઃ | अस्वतन्त्रः स्मृतः शिष्य आचार्ये तु स्वतन्त्रता ॥ २९१ ॥
સર્વ પ્રજા પરતંત્ર છે અને રાજા સ્વતંત્ર છે, તેમજ શિષ્ય પરતંત્ર છે અને આચાર્ય સ્વતંત્ર છે. ૨૧
सुतस्य सुतदाराणां वशित्वमनुशासने । विक्रये चैव दाने च वशित्वं न सुते पितुः।। २९२ ॥
પિતા પુત્રને તથા પુત્રની વહુને શિક્ષા કરવાને સ્વતંત્ર છે, પરંતુ પુત્રને વેચવા અથવા તે દાન તરિકે આપવા સ્વતંત્ર નથી. ૨૯૨
स्वतन्त्राः सर्व एवैते परतन्त्रेषु नित्यशः । अनुशिष्टौ विसर्गे वाऽविसर्गे वेश्वरा मताः ॥ २९३ ॥
સઘળા પુત્ર નિરંતર પરાધીન છે, પરંતુ બહુધા તેઓ સ્વતંત્રની પેકેજ વર્તે છે. તેઓને શિક્ષાની બાબતમાં, પિતાની સાથે વિચાર કરવામાં, દાન દેવામાં અને ન દેવામાં સ્વતંત્ર જાણવા. ર૩
નામુ : રાજાનાં સર્વરોગ પિતા પુ स्थावरस्य तु सर्वस्य न पिता न पितामहः ॥ २९४ ॥ પિતા, મણિ, મોતી, કવાળા વગેરે સર્વ જંગમ ધન સંપત્તિને સ્વામી ગણાય છે-તેને માટે યથેચછ વર્તવાને શક્તિમાન છે, પરંતુ સર્વ સ્થા ધનને પિતા કે પિતામહ કોઈ પણ સ્વામી ગણાતો નથી. ૨૯૪
भार्या पुत्रश्च दासश्च त्रय एवाधनाः स्मृताः । यत्ते समधिगच्छन्ति यस्यैते तस्य तद्धनम् ॥ २९५ ॥
રી, પુત્ર તથા દાસ આ ત્રણને પરાધીન સમજવાં, તેઓ જે ધન સળગે છે તે ધન તેના સ્વામિનું ગણાય છે. ૨૫
For Private And Personal Use Only