________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
કુટુંબ વ્યવસ્થા નીતિ.
કોઈ મનુષ્ય દંડ વિના કેાઈ દિવસ સન્માર્ગમાં વર્તતા નથી. વાદી જો સભાસદમાં સારી રીતે દોષા બતાવે તે રાખ્તએ તેને ફ્રાય (સ શય)થી મુક્ત કરીને દાવા ચલાવવા. ૨૮૭
प्रतिज्ञाभावनाद्रादी प्राड्विवाकादिपूजनात् ।
जयपत्रस्य चादानाज्जयी लोके निगद्यते ॥ २८४ ॥
વાદી પેાતાની પ્રતિજ્ઞા સત્ય કરી આપે, ન્યાયાધીશ આ ખરા છે એમ તેનાં વખાણ કરે, અને વાદી ન્યાયસભામાં વિજયપત્ર મેળવે ત્યારે તે જગતમાં વિજયી કહેવાય છે. ૨૮૪
सभ्यादिभिर्विनिर्णिक्तं विधृतं प्रतिवादिना ।
दृष्ट्रा राजा तु जयिने प्रदद्याज्जयपत्रकम् ॥ २८९ ॥
કામના તપાસ કરવા માટે નિમેલા સભાપતિયાએ, કામનેા સત્યાસત્ય નિર્ણય કર્યો અને તે નિર્ણય પ્રતિવાદીએ સ્વીકાર્યો એવું જોયા પછી, રાજાએ વાદીને વિજયી ગણીને વિજયપત્ર આપવું. ૨૮૫
अन्यथा ह्यभियोक्तारं निरुध्याद्बहुवत्सरम् । मिथ्याभियोगसदृश महयेदाभियोगिनम् ॥ २८६ ॥
३२५
મિથ્યા અપરાધ મુકનારને, અપરાધના પ્રમાણમાં ઘણા વર્ષ સુધી કેન્દ્ર કરવા. અને પ્રતિવાંદીને માન આપવુ. ૩૮૬
कामक्रोधौ तु संयम्य योऽन्धर्मेण पश्यति । प्रजास्तमनुवर्त्तन्ते समुद्रमिव सिन्धवः ॥ २८७ ॥
જે રાન્ન કામ તથા ક્રોધને દબાવીને ધર્મ પ્રમાણે રાજવ્યવહાર ચલાવે છે તે રાજા તરફ પ્રજા નદીયા એમ સમુદ્ર તરફ વળે છે તેમ, પ્રેમથી વળે છે. ૨૮૭ કુટુંબ વ્યવસ્થા નીતિ.
जीवतोरस्वतन्त्रः स्याज्जरयापि समन्वितः ।
તથારાવ પિતા શ્રેયાન્વનિપ્રાધાન્યÁનાત્ ॥ ૨૮૮ ॥
માતા પિતા છત્રતાં હેાય ત્યાં સુધી પુત્ર વૃદ્ધ હોય તાપણુ પરતત્ર ગણાય છે. માતાપિતામાં પણ બીજનું મુખ્યપણુ જોવામાં આવે છે-માટે માતા કરતાં પિતા શ્રેષ્ટ ગણાય છે. ૨૦૦
अभावे वीजिनो माता तदभावे तु पूर्वजः ।
स्वातन्त्र्यं तु स्मृतं ज्येष्ठे ज्यैष्ठयं गुणावयः कृतम् ॥ २८९ ॥
For Private And Personal Use Only