________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકનીતિ.
- જે અમાત્યે અને વિષયને સારે બનાવીને રાજાને દર્શાવે છે, અને જે રાજા અમાત્યાએ દર્શાવેલ વિષય વિચાર કર્યા વિના હિતકર માને છે, અને તે પ્રમાણે પિતે વર્તે છે-(અર્થાત્ તેઓના મત પ્રમાણે વિવાદ ઉપર નિર્ણય કરે છે) આ પ્રમાણે વર્તવાથી તે–રાજા અને અમાત્ય આઠગણાપા તિકના ભાગી થાય છે. ર૭૭
अधर्मतः प्रवृत्तं तं नोपेलेरन्सभासदः । उपेक्ष्यमाणाः सनृपा नरकं यान्त्यधोमुखाः ॥ २७८ ॥
સભાસદોએ, અધમાચરણ કરતા રાજાને તેમ કરતાં વાર અધર્મમાં વર્તતા રાજાને ન ધારનારા સભાસદે રાજા સહિત અધોમુખ થઈને નરકમાં પડે છે. ર૭૮
धिग्दण्डस्त्वथ वाग्दण्डः सभ्यायत्तौ तु तावुभौ ।
अर्थदण्डवधावुक्तौ राजायत्तावुभावपिः॥ २७९ ॥ ધિદંડ ‘તુને ધિકાર છે, અને વાચાદંડ-વાણીથી તિરસ્કારઆ બને દંડ સભાસદોને અધીન છે અને ધન દંડ તથા દેહાંત દંડ આ બને દંડ રાજાને અધિન છે. ર૭૯
तरितं चानुशिष्टं च यो मन्येत विधर्मतः । द्विगुणं दण्डमाधाय पुनस्तत्कार्यमुद्धरेत् ॥ २८०॥
જે વાદી, રાજાએ સંપૂર્ણ કરેલું કાર્ય, કપટથી પોતાના ગેરલાભમાં થયું છે એમ માને તેને બમણે દંડ લઈને ફરીથી તે કામ ચલાવવું. ૨૮૦
साक्षिसभ्यावसन्नानां दूषणे दर्शनं पुनः । स्वचर्चावसितानां च प्रोक्तः पौनर्भवो विधिः ॥ २८१ ॥
સાક્ષીએ તથા સભાસદોએ હારેલા મનુષ્યોના દૂષણે પ્રસિદ્ધ કર્યું પછી, ફરીને રાજાએ તેના ઉપર નિરીક્ષા કરવી. તેમજ રાજાએ તપાસીને સિદ્ધ કરેલા દાવાઓ ઉપર પણ પુનઃ વિચાર કર. ૨૮૧
अमात्यः प्राङ् विवाको वा ये कुर्युः कार्य मन्यथा । तत्सर्वं नृपातः कुर्यात्तान्सहस्रं तु दण्डयेत् ॥ २८२ ॥ કાર્યભારી, ન્યાયાધીશ, તથા જે સભાસદે કાર્યને વિપરીત કરે તે સર્વની રાજાએ બરાબર તપાસ કરવી. અને જેનો દોષ જણાય તેને એક હજાર રૂપિયા દંડ કર. ૨૮૨
न हि जातु विना दण्डं कश्चिन्मार्गे ऽवतिष्ठते । .... सन्दर्शिते सभ्यदोषे तदुहृत्य नृपो नयेत् ॥ २० ॥
For Private And Personal Use Only