________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩છે,
સત્ય સેધવાની બીજી નીતિ. જ્યાં સાધન કપટ ભરેલાં હોય અને તે જે રાજાને સંભળાવ્યાં હોય તે ધર્માસન ઉપર બેઠેલા રાજાને દિવ્ય પ્રમાણથી તે શોધવાં. ૨૫૯
यन्नामगोत्रैर्यल्लेख्यतुल्यं लेख्यं यदा भवेत् । अगृहीतधने तत्र कार्यो दिव्येन निर्णयः ॥ २६० ॥
જ્યારે નામ તથા ગોત્રોના લેખવાળા જુના લેખપત્ર, લેખપત્ર પ્રમાણે કરેલા હોય, પરંતુ પ્રતિવાદી કહે કે મને વાદીના તરફથી ધન મળ્યું નથી; અર્થાત્ મારા પૈસા લેણુ બાકી છે, ત્યારે તે વિવાદ વિષયમાં દિવ્ય સાધનોથી કાર્યને નિર્ણય કર. ૨૬૦
मानुषं साधनं न स्यात्तत्र दिव्यं प्रदापयेत् । अरण्ये निर्जने रात्रावन्तर्वेश्मनि साहसे ॥ २६१ ॥ स्त्रीणां शीलाभियोगेषु सर्वार्थापहवेषु च । प्रदुष्टेषु प्रमाणेषु दिव्यैः कार्य विशोधनम् ॥ २६२ ॥॥
જ્યાં આગળ લૌકિક સાધન મળે નહીં ત્યાં આગળ દિવ્ય સાધન આપવાં. અરણ્યમાં, નિર્જન સ્થાનમાં, રાત્રે તથા ઘરની અંદર કાર્ય થયું હોય તેમાં, સાહસ કર્મમાં, સ્ત્રીને શિયળ ભંગમાં, સર્વ વસ્તુના સંહાર પ્રસંગમાં તથા લૌકિક પ્રમાણમાં દુષણ આવી પડે ત્યારે, દિવ્ય પ્રમાણેથી કાર્ય નિર્ણય કર. ૨૬૧-૨૬૨
महापापाभिशापेषु निक्षेपहरणेषु च ॥ दिव्यैः कार्य परक्षित राजा सत्स्वपि साक्षिषु ॥ २६३ ॥
જ્યારે બ્રહ્મહત્યા આદિક મહા પાતકોનો અપવાદ આવે ત્યારે તથા કઈ થાપણું ઓળવે ત્યારી સાક્ષીએ હોય તોપણુ રાજાએ દિવ્ય પ્રમાણેથી કાર્યની પરીક્ષા કરવી. ર૬૩
સત્ય શોધવાની બીજી નીતિ. प्रथमा यत्र भिद्यन्ते साक्षिणश्च तथा परे । परेभ्यश्च तथा चान्ये तं वादं शपथैनयेत् ॥ २६४ ॥
જે વિવાદમાં ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ઠ સાક્ષિ તુટી પડે ત્યારે, તે. એને સોગન આપીને વાદ ચલાવ. ર૬૪
स्थावरेषु विवादेषु पूगश्रेणिगणेषु च। दत्तादत्तेषु भूत्यानां स्वामिनां निर्णये सति २६५ ॥
For Private And Personal Use Only