________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિવ્ય પ્રમાણુ.
स्पर्शयेत्पूज्यपादांश्च पुत्रादीनां शिरांसि च । धनानि संस्टशेद्राक्तु सत्येनापि शपेत्तथा । दुष्कृतं प्राप्नुयां यद्यत्सर्व नश्येत्तु सत्कृतम् ॥ २४८॥ ગુરૂજનના ચરણેને સ્પર્શ કરે, પુત્રાદિકનાં મસ્તકોને સ્પર્શ કર, ધનને સ્પર્શ કરવો, અથવા તુરત સોગન ખાઈને કહેવું કે, મેં જે આ અપરાધ કર્યા હોય તે મારા વડીલો નરકમાં પડે, પુત્રાદિક મરણ પામે, ધન વિનાશ થાઓ, મારૂં સર્વ સત્ય મિથ્યા થાઓ, તથા જે પાતિકો હોય તે મારા પ્રત્યે આવા અને મારાં પુર્યા વિનાશ થાઓ.” ૨૪૮
सहस्त्रेऽपहृते चामिः पादोने च विषं स्मृतम् । त्रिभागोने धटः प्रोक्तो ह्यधं च सलिलं तथा ॥ २४९॥
હજાર રૂપિયાની ચોરી થઇ હોય ત્યારે અપરાધીની અગ્નિમાં પરીક્ષા કરવી, સાતસો પંચાસ રૂપીયાની ચોરી થઈ હોય તે વિષની પરીક્ષા કરવી, બસો પચાસ રૂપિયાની ચોરી થઈ હોય ત્યારે તાલાવતી પરીક્ષા કરવી, અને પાચસો રૂપીયાની ચોરી થઈ હોય ત્યારે જળવતી પરીક્ષા કરવી. ૨૪૯
धर्माधर्मों तदर्धे च ह्यष्टमांशे च तण्डुलाः। षोडशांशे च शपथा एवं दिव्यविधिः स्मृतः॥२५०॥
બસો પચાસ રૂપિયાની ચોરી થઇ હોય ત્યારે ધમાધમની પરીક્ષા કરવી, એક પચીસ રૂપીયાની ચોરી થઇ હોય ત્યારે ચોખાથી પરીક્ષા કરવી. સાડીબાસઠ રૂપીયાની ચોરી થઈ હોય ત્યારે બીજા સાધારણ સંગનેથી પરીક્ષા કરવી–આ પ્રમાણે દિવ્યવિધિ જાણ. ૨૫૦
एषा संख्या निकृष्टानां मध्यानां द्विगुणा स्मृता । चतुर्गुणोत्तमानां च कल्पनीया परीक्षकैः ॥ २५१॥
પરીક્ષકોએ નિચ પુરૂષોને માટે આ સંખ્યા ઠરાવવી, મધ્યમ પંક્તિના મનુષ્યોને માટે બમણી સંખ્યા ઠરાવવી, અને ઉત્તમ મનુષ્યોને માટે ગણું સંખ્યા ઠરાવવી. ૨૫૧ शिरोवर्ती यदा न स्यात्तदा दिव्यं न दीयते । अभियोक्ता शिरः स्थाने दिव्येषु पारकीर्त्यते । आभिभुक्ताय दातव्यं दिव्यं श्रुतिनिदर्शनात् ॥ २२ ॥ વાદી જ્યાં સુધી સમક્ષ ઉભું ન હોય ત્યાં સુધી પ્રતિવાદીને દિવ્ય
For Private And Personal Use Only