________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિવ્ય પ્રમાણ
यस्माद्देवैः प्रयुक्तानि दुष्करार्थे महात्मभिः । परस्पराविशुध्ध्यर्थं तस्माद्दिव्यानि नामतः ॥ २३४ ॥
મહાત્મા દેવતાઓએ અતિ કઠિન પ્રસંગમાં પરસ્પર નિર્દોષ ઠરવા માટે આ પ્રમાણે ઉપયોગ કર્યા હતા માટે આ પ્રમાણા ન્ય નામથી
એલાય છે. ૨૩૪
सप्तर्षिभिव मिस्मार्थे स्वीकृतान्यात्मशुद्धये ॥ २३५ ॥
મરીચિમિશ્ર વગેરે સપ્તર્ષિયાએ પેાતાના ઉપર આવેલા (આરોપ કે) પરાન હરણ (કર્યુંછે તે) દોષ ઢાળવા માટે દ્વિવ્ય પ્રમાણેા સ્વીકાર્યાં હતાં. ૨૭૫ स्वमहत्वाच्च यो दिव्यं न कुर्यात् ज्ञानदर्पतः ।
वसिष्ठाद्याश्रितं नित्यं स नरो धर्मतस्करः ॥ २३६ ॥
૩૧૯
જે મનુષ્ય પેાતાની મહત્તાથી તથા જ્ઞાનના ગર્વથી વસિષ્ઠ વગેરે સસ ષિયાએ નિત્ય સ્વીકારેલાં દિવ્ય પ્રમાણા સ્વીકારે નહીં તે મનુષ્યને ધર્મ તસ્કર જાણવા. ર૩૬
प्राप्ते दिव्येsपि न शपेद्ब्राह्मणो ज्ञानदुर्बलः ।
संहरन्ति धर्मार्थं तस्य देवा न संशयः ॥ २३७ ॥
જે મૂર્ખ બ્રાહ્મણ,દિવ્ય પ્રમાણ આપવાનો સમય આવે તેપણ ટ્વિન્સ પ્રમાણેા આપવાની નાપાડે છે, તા દેવતાએ તેના ધર્મને અને ધનને અવશ્ય હરી લે છે. ૧૩૭
यस्तु स्वशुद्धिमन्विच्छन्दिव्यं कुर्य्यादतन्द्रितः ।
विशुद्धो लभते कीर्त्ति स्वर्गं चैवान्यथा न हि ॥ २३८ ॥
જે મનુષ્ય પાતે શુધ્ધ થવાને ઈચ્છતા હાય તેણે આળસ્ય રહિત થઅને દિવ્ય પ્રમાણા દર્શાવી આપવાં. એથી નિર્દેષ મનુષ્ય કીર્તિ તથા સ્વર્ગ મેળવે છે, પરંતુ દુષ્ટને કંઈપણ મળતું નથી. ૨૩૮
अग्निर्वैिर्षं घटस्तोयं धर्माधर्मौ च तण्डुलाः ।
शपथाश्चैव निर्दिष्टा मुनिभिर्दिव्यनिर्णये ॥ २३९ ॥
દિગ્ન્ય નિર્ણય કરવામાં મુનિયાએ વિષ, અગ્નિ, કાલાં, જળ, પદ્મમીધર્મ, ચાખા અને શપથ-આ સાત વસ્તુ ગણાવેલી છે. ૨૩૯
पूर्व पूर्व गुरुतरं कार्यं दृष्ट्वा नियोजयेत् । लोकप्रत्ययतः प्रोक्तं सर्वं दिव्यं गुरु स्मृतम् ॥ २४० ॥
કાર્ય ઉપર દૃષ્ટિ કરીને તથા લોકાના ઉપર વિશ્વાસ રાખીને પૂર્વપૂર્વના
For Private And Personal Use Only