SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુકનીતિ, भागः संक्षेपतश्चोक्तस्तथा दिव्यमथोच्यते । प्रमादाद्धानिनो यत्र त्रिविधं साधनं न चेत् ॥ २२७ ॥ अर्थ चापड़ते वादी तत्रोक्तस्त्रिविधो विधिः॥ २२८ ।। આ પ્રમાણે ભગવટે ટુંકામાં કહ્યો. હવે દિવ્ય પ્રમાણે કહુ છું. ઘનનંતના પ્રમાદથી જ્યારે લેખ, સાક્ષી તથા પુરાવાઓ ન મળે ત્યારે વાદી ધનવાનના ધનને લુટી લે છે, માટે ત્યાં આગળ ત્રણ પ્રકારના ઉપાય કથા છે. ૨૨૭–૨૨૮ , चोदना प्रतिकालश्च युक्तिलेशस्तथैव च । તૃતીયઃ રાપથ કોmતૈરવં સામત મે ૨૨૫ એ પ્રથમ ઉપાય પ્રેરણું, બીજો ઉપાય યુકિત લેશ, અને ત્રીજે ઉપાય સેગન, આ ઉપાયોને ક્રમવાર પ્રયોગ કરીને સત્યવાર્તાને નિર્ણય કર. ૨૨૯ યુકિત નીતિ. विशिष्टतकिता या च शास्त्रशिष्टाविरोधिनी । योजना स्वार्थसंसिध्धै सा युक्तिस्तु न चान्यथा ॥ २३० ॥ વિશેષ તર્કોથી ભરેલી, અને શાસ્ત્ર તથા શિષ્ટજનોએ માન્ય કરેલી જે યોજના તેનું નામ યુક્તિ અને તેજ યુક્તિથી પોતાનું કાર્ય સારી રીતે સિધ્ધ થાય છે, બીજી રીતે કાર્ય સિધ્ધિ થતી નથી. ર૩૦ दानं प्रज्ञापना भेदः सम्प्रलोभाकिया च या । चित्तापनयनं चैव हेतवो हि विभावकाः ॥ २३१ ॥ દાન, સારી પેઠે સમજણ, મને ભંગ, ભદર્શાવો, તથા નિશ્ચિત વિષયમાંથી મનને ચલિત કરવું. આ પાંચ વિષય કાર્યનિર્ણયના સાધક હેતુ છે. ૨૩૧ अभीक्ष्णं चोद्यमानोऽपि प्रतिहन्यान्न तद्वचः । - ત્રિવતુ પો વા તોગથે સાથે | ૨૩૨ છે . વારંવાર ત્રણ, ચાર, કે પાંચવાર પ્રશ્ન કર્યા છતાં પણ જ્યારે વાદી પિતાના વચનને છોડે નહીં ત્યારે તેને સામા મનુષ્ય (પ્રતિવા) પાસેથી ધન અપાવવું. ૨૩૨ દિવ્ય પ્રમાણુ. युक्तिष्वप्यसमर्थासु दिव्यैरेनं विमर्दयेत् ॥ २३३ ॥ સર્વયુક્તિ જ્યારે અશક્ત થઈ પડે ત્યારે અપરાધીને દિવ્ય પ્રમ્રાથી પીડ. ૨૩ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy