________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગટ્ટાની નીતિ.
વ પતિ ભોગવટો કરતાં જીવે છે (છતાં તેને અટકાવ કરે નહિતોતે મનુખ્ય, તે વસ્તુ પોતાને સ્વાધીન લેવા યોગ્ય નથી–એટલે તે ધન ભેગવટો કરનારનું ઠરે છે. ર૨૧
वर्षाणि विंशतिर्यस्य भूर्भुक्ता तु परैरिह । सति राज्ञि समर्थस्य तस्य सेह न सिध्यति ॥ २२२ ॥
આ જગતમાં જે મનુષ્યની જમીનને બીજા વિશવર્ષપર્યત ભેગ છે, તે જમીન ભોગવનારાઓની કહેવાય છે. દેશ ઉપર અધિપતિ હોય અને જમીનને ઘણી બળવાન હોય તે પણ તે જમીન જમીનદારની સિદ્ધ થતી નથી. (પણ ભેગવટા કરનારની ગણાય છે.) ૨૨૨
अनागमं तु यो भुङ्क्ते बहून्यब्दशतान्यपि । चौरदण्डेन तं पापं दण्डयेत्यथिवीपतिः ॥ २२३ ॥
જે મનુષ્ય દાન તરિકે અથવા તે વેચાણ તરિકે મેળવ્યા વિના, સે વર્ષ સુધી બીજાની વસ્તુને ભેગવે છે, તે મનુષ્યને રાજાએ ચોરના જેટલી શિક્ષા કરવી. ૨૨૩
अनागमापि या भुक्तिविच्छेदोपरमोझिता । पष्टिवर्षामिका सापहर्तुं शक्या न केनचित् ॥ २२४ ॥ કઈ પણ વસ્તુ દાન અથવા તે વેચાણ તરિકે મેળવેલી નહેાય, પરંતુ તે વસ્તુ ઉપર પોતાનો આઠ વર્ષપર્વત અવચ્છિન્ન-અંતરાય વિના–ભોગવટે હેય, તે વસ્તુ કોઈ પણ પાછી લઈ શકતા નથી. ર૨૪
आधिः सीमा बालधनं निक्षेपोपनिधस्तथा । राजस्वं श्रोत्रियस्वं च न भोगेन प्रणश्यति ॥ १२५ ॥ ગીરનું ધન, સીમાડે, બાલધન, થાપણુધન, વિશ્વાસથી કોઈને પેલાં ઘર ક્ષેત્ર વગેરે, રાજધન, તથા વેદત્તાબ્રાહ્મણનું ધન આટલા ધન ઉપર બીજે મનુષ્ય ગમે તેટલા વર્ષ સુધી ભગવટ કરે છે, પણ તેના ઉપરથી મૂળ મનુષ્યનું સ્વામીત્વ જતું નથી. ૨૨૫
उपेक्षां कुर्वतस्तस्य तुप्णीम्भूतस्य तिष्ठतः।। काले विपन्ने पूर्वोक्त तफलं नामुते धनी ॥ २२६ ॥
અમુકકાળ સુધીની અવધી લખાવીને ધન આપીને, પૂર્વોક્ત કાળ વટી જાય તોપણ ધનસ્વામી તેની દરકાર રાખે નહી, પણ ગુપચુપ બેસી રહે તો તેને તેના ધનનું વ્યાજ મળે નહીં. ર૨૬
For Private And Personal Use Only