________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાક્ષીગ્રહણ વ્યવસ્થા.
૩૬૫
दद्यादेशानुरूपं तु कालं साधनदर्शने । उपाधि वा समीक्ष्यैव देवराजतं सदा ॥ २०९॥ રાજાએ દેવી કે રાજકીય આપત્તિને યથાર્થ તપાસ કર્યા પછી, વાદીના દાવાઓ તપાસવા માટે દેશને અનુસરીને સદા વખત આપ. ૨૦૯
विनष्टे लिखिते राजा साक्षिभोगैर्विचारयेत् ।
लेखसाक्षिविनाशे तु सद्भोगादेव चिन्तयेत् ॥ २१०॥ રાજાએ લેખ, પત્ર એવાઈ ગયાં હોય તે સાક્ષીઓ તથા ભોગવટા ઉપરથી કાર્યનો નિર્ણય કરવો. લેખ તથા સાક્ષી બને મળે નહીં તે પરંપરાથી ચાલતા ભોગવટાપરથી જ નિર્ણય કર. ૨૧૦
सद्भोगाभावतः साक्षिलेखतो विमृशेत्सदा । केवलेन च भोगेन लेखेनापि च साक्षिाभः ॥ २११ ॥
ઉત્તમ પ્રકારનો ભોગવટે મળે નહીં તે નિરંતર સાક્ષી તથા લેખપત્ર ' ઉપરથી દાવાનો નિર્ણય કરવો. અર્થાત્ કેવળ ભગવટા ઉપરથી અથવા તો કેવળ લેખપત્ર ઉપરથી કે કેવળ સાક્ષીઓ • ઉપરથી પણ દાવાને નિર્ણય કર. ૨૧૧
कायं न चिन्तयेद्राजा लोकदेशादिधर्मतः ॥ २१२ ॥
રાજાએ દાવાને નિર્ણય કરતી વેળા, આ મનુષ્ય ઉત્તમ છે કે નિચ છે, આ દેશ ઉત્તમ છે કે નીચ છે. આ ધર્મ ઉત્તમ છે કે નીચ છે, આવા વિચાર દૂર કરીને કાર્યનો નિર્ણય કરવો-સર્વ ઉપર સમદૃષ્ટિ રાખવી. ૨૧૨
कुशला लेख्यबिम्बानि कुर्वन्ति कुटिलाः सदा । तस्मान्न लेख्यसामात्सिद्धिरकान्तिकी मता ॥ २१३ ॥ કપટકળામાં કુશળ એવા પુરૂષે નિત્ય જુના લેખ ઉપરથી બનાવટી તેવાજ જુના લેખપત્ર તૈયાર કરે છે, માટે કેવળ લેખપત્રના બળથીજ એક કાર્યસિદ્ધિ થાય છે એમ માનવું નહીં. ૨૧૩
स्नेहलोभभयक्रोधैः कूटसाक्षित्वशङ्कया। केवलैः साक्षिभिर्ने कार्य सिध्यति सर्वदा ॥ २१४ ॥
સ્નેહ, લાભ, ભય, ધ, તથા બેટી સાક્ષીની શંકાને લીધે કેવળ સાક્ષિથી સર્વદા કાર્યની સિદ્ધિ થતી નથી. ૨૧૪
अस्वामिकं स्वार्मिकं वा भुङ्क्ते यदलदर्पतः । इति शाडूतभोगैर्न कार्य सिध्यति केवलैः ॥ २१५ ।।
For Private And Personal Use Only