________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
શુક્રનીતિ.
अभिमानाच्च लोभाच्च विजातिश्च शठस्तथा । उपजीवनसङ्कोचाद्धृत्यश्चैते ह्यसाक्षिणः · नार्थसम्बन्धिनो विद्यायौनसम्बन्धिनोऽपि न ॥ १९२॥
બાળક અજ્ઞાનપણથી જુઠું બોલે છે, સ્ત્રી અસત્યતાથી જુઠું બેલે છે, કપટી પાપના અભ્યાસથી જુઠું બોલે છે, ભાઈ નેહથી જુઠું બેલે છે, શત્રુ વિર વાળવા માટે જુઠું બોલે છે, હલકાવર્ણનો મનુષ્ય અભિમાનને લીધે જુઠું બેલે છે. શઠ લોભને લીધે જુઠું બેલે છે, અને નોકર પોતાની આજીવિકાના નાશની બહીકે જુઠું બોલે છે માટે તેઓ સાક્ષી ગણાતા નથી. તથા ધનના સંબંધવાળા, સહાધ્યાચિયો અને જમાઈ વગેરે સંબંધીયો (પ્રમાણીક) સાક્ષી ગણાતા નથી. ૧૯૧–૧૯૨
श्रेण्यादिषु च वर्गेषु कश्चिच्चेद् द्वेष्यतामियात् ।
तस्य तेभ्यो न साक्ष्यं स्याद् द्वेष्टारः सर्व एव ते ॥ १९३॥ જાતિ વગેરેમાં અથવા તે મંડળી વગેરે સમાજમાં જ્યારે કોઈને કઈ ની સાથે તકરાર થાય ત્યારે તેના મંડળમાંના લોકોની સાક્ષી લેવી નહીં; કારણ કે તે સઘળાજ તેના દ્વેષી હોય છે. ૧૯૩
न कालहरणं कार्य राज्ञा साक्षिप्रभाषणे । अर्थिप्रत्यर्थिसानिध्ये साध्यार्थेऽपि च सन्निधौ ॥ १९४॥ પ્રત્યક્ષ વાત્સદ્ઘ ન પરોકું થશ્વના 'नाङ्गीकरोति यः साक्ष्यं दण्डयः स्यादेशितो यदि ॥ १९५ ॥ રાજાએ વાદી તથા પ્રતિવાદીની સમક્ષમાં સાક્ષીઓની સાક્ષી લેવામાં વખત ગાળો નહીં; તેમજ વાદી અને પ્રતિવાદીના કાર્યને નિર્ણય કરવામાં પણ બહુ કાળ કાઢવો નહીં, પણ તુરત નિર્ણય આપવો. બંનેની સમક્ષમાં સાક્ષીઓની સાક્ષી લેવી, પણ કઈ રીતે પછવાડે સાક્ષી લેવી નહીં. અને જેને સાક્ષી આપવા માટે આજ્ઞા કરવામાં આવી હોય તે જે સાક્ષી આપવાની ના પાડે તો તેને શિક્ષા કરવી. ૧૯૪–૧૯૫
यः साक्षान्नैव निर्दिष्टो नाहूतो नैव देशितः । ब्रूयान्मथ्येति तथ्यं वा दण्डयः सोऽपि नराधमः ॥ १९६ ॥ જે મનુષ્યને ન્યાયાધીશની સમક્ષમાં સાક્ષી આપવા માટે કહેવામાં આવ્યું ન હોય, બેલા પણ નહાય અને સાક્ષી આપવાની આજ્ઞા પણ કરી નહેય, તેમ છતાં ખરી કે બેટી સાક્ષી પુરે છે તે નરાધમને પણ શિક્ષા કરવી. ૧૯૬
For Private And Personal Use Only