________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાક્ષીગ્રહણ વ્યવસ્થા.
अर्थिप्रत्यर्थिसान्निध्यादनुभूतं तु प्राग्यथा । दर्शनै: श्रवणैर्येन स साक्षी तुल्यवाम्यदि ॥ १८५ ॥
यस्य नोपहता बुद्धिः स्मृतिः श्रोत्रं च नित्यशः । सुदीर्घेनापि कालेन सवै साक्षित्वमर्हति ॥ ९८६ ॥
જેણે પૂર્વે વાદી તથા પ્રતિવાદીની પાસેથી દર્શન અને શ્રવણવડે કાર્યને અનુભવ્યુ` હાય, તે મનુષ્ય જો બરાબર વાર્તા કહે તેમ તે સાક્ષી થઈ શકે છે. ૧૮૫
अनुभूतः सत्यवाग्यः सैकः साक्षित्वमर्हति । उभयानुमतः साक्षी भवत्येकोऽपि धर्मवित् ॥
જે મનુષ્યની બુદ્ધિ, સ્મરણ શક્તિ અને કાન ઘણા કાળ સુધી સતેજ રહે છે તે મનુષ્ય સાક્ષી થવાને પાત્ર છે. ૧૮૬
यथाजाति यथावर्ण सर्वे सर्वेषु साक्षिणः ।
गृहिणो नपराधीनाः सूरयश्चाप्रवासिनः ॥ १८८ ॥
૩૧૧
wwwwww
१८७ ॥
જે મનુષ્ય અનુભવ શક્તિ સંપન્ન તથા સત્યવાદી છે તેજ સાક્ષીપણા તે ચેાગ્ય છે; તથા જે ધર્મશાળ હેાય અને વાદી તથા પ્રતિવાદી જેને માન્ય રાખતા હેાય તે પણ એક સાક્ષી ગણાય છે. ૧૮૭
ગૃહસ્થ, સ્વતંત્ર, વિદ્વાન, અને પ્રવાસ કરનાર નહીં આવા સર્વ મનુષ્ય જાતિપ્રમાણે અને વણપ્રમાણે સર્વવિષયમાં સાક્ષિયા થઈ શકે છે. ૮
युवानः साक्षिण कार्य्याः स्त्रियः स्त्रीषु च कीर्त्तिताः ॥ १८९ ॥
પુરૂષના કાર્યમાં તરૂણ પુરૂષોને સાક્ષી રાખવા; અને સ્રીઓના કાર્યમાં ક્રિયાને સાક્ષિા રાખવી કહી છે. ૧૮૯
साहसेषु च सर्वेषु स्तेयसंग्रहणेषु च ।
वाग्दण्डयोश्च पारुष्ये न परीक्षेत साक्षिणः ॥ १९० ॥
बालोऽज्ञानादसत्यात्स्त्री पापाभ्यासाच्च कूटकृत् । विब्रूयाद्बान्धवः स्नेहाद्वैरनिर्यातनादरिः ॥ १९९ ॥
સંધળાં સાહસનાં, ચારીનાં, બળાત્કારનાં; ગાળ દેવાનાં અને મારવાનાં કામમાં સાક્ષીઓને તપાસવા નહીં; કારણ કે તેમાં હરકેાઈ મનુષ્ય સાક્ષી અને છે. ૧૯૦
For Private And Personal Use Only