________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
શુક્રનીતિ.
કોઈ પક્ષ માટે લેખ કરવા હાય ત્યારે તે લેખમાં સમય, વર્ષ, માસ, પક્ષ, તીથિ, વેળા, પ્રદેશ, વિષય, સ્થાન, જાતિ, શરીર, આકાર, તરૂણાનિક અવસ્થા, કાર્ય, પુરાવા, દ્રવ્ય, દ્રવ્યની અમુક સખ્યા, પેાતાનું નામ, પિતાનુ નામ, દેશના રાજાનું નામ, તેના પિતાનું નામ અને ઠામ તથા અમુક કાર્યનું નામ, પેાતાને જે પીડા થઇ હોય તેનું નામ, વન મેળવનારતુ તથા આપનારનું નામ, ક્ષમાનાં ચિન્હ તથા બીજા આવશ્યક કારણા સારી રીતે કહીને લેખમાં લખાવવાં. ૧૭૮-૧૯૦
અપ્રામાણિક લેખ.
यत्रैतानि न लिख्यन्ते हीनं लेख्यं तदुच्यते । भिन्नक्रमं व्युत्क्रमार्थं प्रकीर्णार्थं निरर्थकम् ॥ १८९ ॥ अतीतकाललिखितं न स्यात्चत्साधनक्षमम् । अप्रगल्भेन च स्त्रिया बलात्कारेण यत्कृतम् ॥ १८२ ॥
જે લેખમાં ઉપર જણાવેલી ખામત જણાવી નહાય તે લેખ હીન અધાતુઅપ્રમાણીક જાણવા. જેમાં ક્રમ પ્રમાણે લખ્યું ન હેાય, જેમાં વિપરીત સમજાય તેવું લખ્યુ હાય, જેમાં જણાવવાની ખાખત આડી અવળી લખી હાય, જેમાં કંઈ પણ ખાખત સમજાતી નહેાય, કાળાંતરને લખેલા હાય, મૂર્ખ મનુષ્યે લખ્યા હાય, ક્રિયે લખ્યા હાય, અથવા તે બળાત્કારથી લખાવ્યા હોય તે લેખ પ્રામાણિક ગણાતા નથી. ૧૮૧-૧૮૨
सद्भिर्लेख्यैः साक्षिभिश्च भोगैर्दिव्यैः प्रमाणताम् । व्यवहारे नरो याति चेहामुत्राश्रुते सुखं ॥ १८३ ||
જે મનુષ્ય સત્ય લેખેાથી, સાક્ષિયાથી, ભાગવટાથી, તથા તુલા વગેરે દિવ્ય પુરાવાથી દાવામાં વિજય મેળવે છે તે નર આલાકમાં તથા પરલેાકમાં સુખ ભાગેવે છે. ૧૮૩
સાક્ષીગ્રહણ વ્યવસ્થા.
स्वेतरः कार्य्यविज्ञानी यः स साक्षी त्वनेकधा ।
दृष्टार्थश्च श्रुतार्थश्च कृतश्चैवाकृतो द्विधा ॥ १८४ ॥
જે મનુષ્ય પેાતાની સાથે કોા સબધ ધરાવતા ન હોય છતાં કાર્યને જાણતા હોય તેને સાક્ષી સમજવા. તેના અનંત ભેદ છે, પરંતુ તેના એ મુખ્ય ભેદ છે. કાર્યને નજરે જોનારા તથા કર્ણપરપરાએ સાંભળનારા, એના પણ એ ભેદ છે: એક મૃત તથા ખીજો અકૃત. ૧૮૪
For Private And Personal Use Only