________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખ વિચાર.
લેખ. સાક્ષીવાળા તથા સાક્ષી વિનાને લેખ. સાક્ષીવાળા તથા સાક્ષીવિનાના લેખથી કાર્યસિદ્ધિ દેશની સ્થિતિ ઉપર આધાર રાખે છે. ૧૭૩
માનદ્રાનયાત્રાનવેદ્દાનમામિ | સંતધા રીજિ ત્રિવધું રાનરસના शासनार्थ ज्ञापनार्थं निर्णयार्थ तृतीयकम् ॥ १७४॥
૧ ભાગ પાડવા, ૨ દાન આપવું, ૩ વેચવું, ૪ લેવું, ઠરાવ કર, ૬ કરજ આપવું, તથા ૭ કરજ લેવું. આમ લેકિકના સાત પ્રકાર થાય છે. રાજ શાસનના ત્રણ પ્રકાર છે, ૧ શાસન ૨ જ્ઞાપને, ૩ અને નિર્ણય. ૧૭૪
साक्षिमादक्थ्यभिमतं भागपत्रं सुभाक्तयुक् । सिद्धिकृच्चान्यथा पित्रा कृतमप्यतं स्मृतम् ॥ १७५ ॥ પિતાએ વહેંચણી માટે જે ભાગપત્ર કર્યું હોય તેમાં સાક્ષીઓની સં. મતિ હય, ભાગીદારોની સંમતિ હોય, સ્પષ્ટ લખાણ કર્યું હોય, તે લેખ ખરે ગણાય છે. પરંતુ જેમાં સાક્ષી નહોય, ભાગીદારની સંમતિ ન હોય, તે લેખ પિતાએ કર્યો હોય તે પણ તે નિષ્ફળ જાણવો. ૧૭૫
दायादाभिमतं दानक्रयविक्रयपत्रकम् । स्थावरस्य ग्रामपादिसाक्षिकं सिद्धिकृत्स्मृतम् ॥ १७६ ॥ ભૂમિ વગેરે સ્થાવર ધનના દાન, કય કે વિક્રય પત્ર ભાગીદારોએ માન્ય કર્યું હોય, ગ્રામોધ્યક્ષાદિકની સાક્ષીવાળું હોય તેને સિધિકારી–સત્ય જાણવું. ૧૭૬
राज्ञा स्वहस्तसयुक्तं स्वमुद्राचिाहतं तथा । राजकीयं स्मृतं लेख्यं प्रकृतिभिश्च मुद्रितम् ॥ १७७ ॥ રાજાએ જેમાં પોતાના હાથની સમંતિ કરી હોય, અથવા તે પોતાના હાથની મહોર છાપ કરી હોય કે રાજાની સંમતિથી રાજાના કાર્યભારીઓએ મહોર મારી હેય તે રાજકીય લેખ સમજ. ૧૭૭
निवेश्य कालं वर्ष च मासं पक्षं तिथिं तथा । वेलां प्रदेशं विषयं स्थानं जात्याकृती वयः ॥ १७८ ॥ साध्यं प्रमाणं द्रव्यं च संख्या नाम तथात्मनः । राज्ञां च क्रमशो नाम निवासं साध्यनाम च ॥ १७९ ॥ क्रमापितॄणां नामानि पीडामाहर्तदायकौ । क्षमालिङ्गानि चान्याने पक्षे सङ्कीर्त्य लेखयेत् ॥ १८ ॥
For Private And Personal Use Only