________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
શુક્રનીતિ.
अर्थिप्रत्यर्थिप्रत्यक्षं साधनानि प्रदर्शयेत् । अप्रत्यक्षं तयोर्नैव गृह्णीयात्साधनं नृपः ॥ १६८ ॥
રાજાએ વાદી અને પ્રતિવાદીની સમક્ષમાં દાવાએના પુરાવા તપાસવા, પરંતુ કાઈ (પણ) વાર તેઓની ગેરહાજરીમાં પુરાવા તપાસવા નહીં. ૧૬૮ साधनानाञ्च ये दोषा वक्तव्यास्ते विवादिना ।
દાસ્તુ માટા: સમ્ય: વાજે રશાસ્ત્રમર્શનાત્ || {૬૨ ॥
વાઢિયે અથવા તે પ્રતિવાદિયે, પુરાવાના જે દેજે! હાય તે કહી બતાવવા અને સભાસદોએ દાવાની તપાસ કરતી વેળા શાસ્ત્રમાં બ્રેઇને ગુપ્ત દેષ પ્રકટ કરવા, ૧૬૯
પુરાવાના
www
अन्यथा दूषयन्दण्डयः साध्यार्थादेव हीयते । विमृश्य साधनं सम्यक्कुर्य्यात्कार्य्यविनिर्णयम् ॥ १७० ॥
જે મનુષ્ય નીતિશાસ્ત્રથી ઉલટી રીતે પુરાવામાં દેષ મતાવે તે શિક્ષાપાત્ર ગણાય છે અને સાધ્યવિષયથી ભ્રષ્ટ થાય છે. માટે સારી રીતે પુરાવાઓને વિચારીને કાર્યને નિર્ણય કરવા.
૧૭૦
कूटसाधनकारी तु दण्ड्यः कार्य्यानुरूपतः ।
द्विगुणं कूटसाक्षी तु साक्ष्यलोपी तथैव च ॥ १७१ ॥
વાદી અથવા તે પ્રતિવાદી ખેાટા પુરાવા રજુ કરે તે તે કાર્યના પ્રમાણમાં શિક્ષાપાત્ર થાય છે. ખેાટી સાક્ષી પુરનારાને અને સાક્ષી ઉરાડી દેનારાને ખમણી શિક્ષા કરવી. ૧૭૧
લેખ વિચાર.
अधुना लिखितं वच्मि यथावदनुपूर्वशः । 'अनुभूतस्मारकन्तु लिखितं ब्रह्मणा कृतम् ॥ १७२ ॥
હવે ક્રમવાર લેખી પુરાવા સબંધી વિષય યથાર્થે કહું છું. પ્રથમ કરેલુ’ કાર્ય સ્મરણમાં રહેવા માટે બ્રહ્માએ લેખ ઉત્પન્ન કર્યેા છે.
૧૭૨
राजकीयं लौकिकञ्च द्विविधं लिखितं स्मृतम् । सहस्तलिखितं वान्यहस्तेनापि विलेखितम् । असाक्षिमत्साक्षिमच्च सिद्धिर्देशस्थितेस्तयोः ॥ १७३ ॥
લેખ એ પ્રકારના છે: રાજકીય લેખ અને લૈાકિક લેખ. સાધા રણ લેખના બે ભાગ છે: પેાતાને હાથે લખેલા તથા પરને હાથે લખાવેલા
For Private And Personal Use Only