________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
શુક્રનીતિ.
વાદિને અથવા તે પ્રતિવાદીને ગમે તેને સભામાં બોલાવીને પ્રશ્ન કરવા.. તેઓ જે ઉત્તર આપે નહીં તો તેને દાન વ્યર્થ જાણવો અને તેને શિક્ષા પાત્ર જાણવો. ૧૪૧
पूर्वपक्षे यथार्थे तु न दद्यादुत्तरन्तु यः । प्रत्यर्थी दापनीयः स्यात्सामादिभिरुपक्रमैः ॥ १४२॥
વાદીએ પૂર્વપક્ષ બરાબર કર્યો હોય, છતાં પ્રતિવાદી તેને ઉત્તર આપે નહીં તો પ્રતિવાદીને સામ, દામ, ભેદ અને દંડ આદિ ઉપાથી સમજાવીને ઉત્તર અપાવ. ૧૪૨
मोहाद्वा यदि वा शाठयाद्यन्नोक्तं पूर्ववादिना ।
उत्तरान्तर्गतं वा तत्प्रश्नैर्गाचं द्वयोरपि ॥ १४३ ॥
પૂર્વવાદીએ પૂર્વપક્ષમાં ગભરાટને લીધે અથવા તે કપટને લીધે જે કહ્યું ન હોય અને પ્રતિવાદીએ પણ ગભરાટથી અથવા તે કપટથી ઉત્તરમાં જે જણાવ્યું ન હોય, તે સર્વ વિષય હળવે હળવે પ્રશ્નો પુછીને નિપુણતાથી વાદી તથા પ્રતિવાદી પાસેથી કઢાવી લેવું. ૧૪૩
सत्यं मिथ्योत्तरञ्चैव प्रत्यवस्कदनं तथा । पूर्वन्यायविधिश्चैवमुत्तरं स्याच्चतुर्विधम् ॥ १४४ ॥
ઉત્તર ચાર પ્રકારના છે. જેમકે સત્ય મિથ્યા ૩પ્રય વસકંદન અને ૪પૂર્વન્યાયવિધિ. ૧૪૪
अङ्गीकृतं यथार्थ यहाद्युक्त प्रतिवादिना । सत्योत्तरन्तु तज्ज्ञेयं प्रतिपतिश्च सा स्मृता ॥ १४५ ॥
વાદિયે જે કહ્યું હોય તેને પ્રતિવાદી યથાર્થ રીતે સ્વીકાર કરે તે તેને સત્ય ઉત્તર જાણવો, અને તેને પ્રતિપત્તિ કહે છે.
श्रुत्वा भाषार्थमन्यस्तु यदि तं प्रतिषेधात । अर्थतः शद्वतो वापि मिथ्या तज्ज्ञेयमुत्तरम् ॥ १४६ ॥ વાદી પૂર્વપક્ષ કરે તે સાંભળીને પ્રતિવાદી શબ્દથી અથવા તે અચથી તે પૂર્વપક્ષનો સ્વીકાર કરે નહીં તેને મિચ્યોત્તર કહે છે. ૧૪૬
मिथ्थैतन्नाभिजानामि तदा तत्र न सन्निधिः ।
માતામિ તટે રૂાતિ મિથ્યા તુર્વિધ | ૨૪ ૭ છે. મિથ્થાના ચાર વિભાગ છે. આ વાત જ બેટી છે; રહું તે વાર્તા જાણ નથી; ૩જ્યારે તેને ટટો થયો ત્યારે હું તેની પાસે નહજ્યારે તેને 2 થયો ત્યારે મારે જન્મજ ન હતા. ૧૪૭
For Private And Personal Use Only