SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તપાસનું સ્વરૂપ. अर्थिना लिखितो ह्यर्थः प्रत्यर्थी यदि तं तथा । प्रपद्य कारणं ब्रूयात्प्रत्यवस्कन्दनं हि तत् ॥ १४८ ॥ વાદિયે જે વિષય લખેલો હોય તે વિષયને સાંભળીને પ્રતિવાદી સ્વીકાર કરે અને તેનાં કારણે કહી બતાવે તો તે પ્રત્યવસકંદન ઉત્તર ગણાય છે. ૧૪૮ अस्मिन्नर्थे ममानेन वाद : पूर्वमभूत्तदा । जितोऽयमिति चेद्वयात्प्राङ्न्यायः स उदाहृतः ॥ १४९ ॥ દુઆ વિષયમાં, માં આગળ આની સાથે વિવાદ થયે હતે ત્યારે મેં આનો પરાજય કર્યો હત–આ પ્રમાણે જ્યારે પ્રત્યથી બોલે તે પાઉંન્યાય કહેવાય છે. ૧૪૯ । जयपत्रेण सभ्यैर्वा साक्षिभिर्भावयाम्यहम् । मया जितः पूर्वमिति प्राङ्न्यायस्त्रिविधः स्मृतः ॥ १५० ॥ મેં આને પ્રથમ પરાજય કર્યો છે તે વિજયપત્રથી અથવા તો ૨ સભાસદેથી અથવા તે ૩ સાક્ષિઓથી સિદ્ધ કરી આપું છું-આ પ્રમાણે પ્રાઉન્યાયના ત્રણ ભેદ છે. ૧૫૦ अन्योऽन्ययोः समक्षन्तु वादिनोः पक्षमुत्तरम् । नहि गृहन्ति ये सभ्या दण्ड्यास्ते चोरवत् सदा ॥ १५१ ॥ જે સભાસદે વાદી તથા પ્રતિવાદીની સમક્ષમાં પૂર્વપક્ષ તથા ઉત્તર પક્ષ સાંભળે નહીં–પણ તેના કામને ઉડાવી દેવા ઈછે, તે સભાસદોને, રાજાએ ચોરની પેઠે સદા શિક્ષા કરવી. ૧૫૧ लिखिते शोधिते सम्यक्सति निर्दोष उत्तरे । अर्थिप्रथिनोर्वापि क्रिया कारणमिप्यते ॥ १५२ ॥ પ્રતિવાદી પાસેથી ઉત્તર લખાવીને તેને યથાર્થ રીતે તપાસવે; તે ઉત્તર નિર્દોષ જણાય ત્યારે, વાદીના તથા પ્રતિવાદીના સાક્ષી, લેખ, ભોગવટે વગેરે પુરાવાઓ તપાસીને વિજયપત્ર આપ. ૧૫ર पूर्वपक्षः स्मृतः पादो द्वितीय श्चोत्तरात्मकः । क्रियापादस्तृतीयस्तु चतुर्थो निर्णयाभिधः ॥ १५३ ॥ વ્યવહારનાં-દાવાનાં ચાર ચરણ છે. પૂર્વપક્ષ પ્રથમ ચરણ છે, ઉ. ર૫ક્ષ બીજું ચરણ છે, સાક્ષી, લેખ વિગેરે કીયા ત્રીજું ચરણ છે અને નિર્ણય (સિધાંત) ચોથું ચરણ છે. ૧૫૩ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy