________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપાસનું
સ્વરૂપ.
૩૦
તપાસનું સ્વરૂપ. श्रावयित्वा तु यत्कार्य यजेदन्यद्वदेदसौ।।
अन्यपक्षाश्रयावादी हीनो दण्ड्यश्च स स्मृतः ॥ १३६ ॥ જે વાદી ન્યાયસભામાં એક કાર્ય સંભળાવતાં, તેને પડતું મૂકી બીજુ કાએ નિવેદન કરે તે વાદીને અપરપક્ષનો આશ્રય કરવાથી દાવામાંથી ભ્રષ્ટ અને દંડપાત્ર જાણવો. ૧૩૬
विनिश्चिते पूर्वपक्षे ग्राह्याग्राह्यविशोधिते ।
प्रतिज्ञाते स्थिरीभूते लेखयेदुत्तरं ततः ॥ १३७ ॥ વાદિયે પ્રતિજ્ઞા કરેલા પૂર્વપક્ષને ગ્રાહ્ય અને અગ્રાહ્ય અંશેથી શુધ કરવો, (અને) તે નિર્ણય કરીને તેને દઢતર કર્યા પછી પ્રતિવાદી પાસે તેનો ઉત્તર લખાવવો. ૧૩૭
तत्राभियोक्ता प्राक्टष्टो ह्यभियुक्तस्त्वनन्तरम् । प्राडिवाकः सदस्याद्यैर्दाप्यते ह्युत्तरं ततः ॥ १३८ ॥
ન્યાયાધીશે વિવાદ વિષયમાં પ્રથમ વાદીને પ્રશ્ન કરો ત્યારે પછી અપરાધી પ્રતિવાદીને પ્રશ્ન કરો. ત્યાર પછી તે બંનેના ઉત્તરને સભાસદે સાથે નિર્ણય કરીને તેઓ ઉત્તર આપે તે ઉપર વિચાર કર. ૧૩૮
श्रुतार्थस्योत्तरं लेख्यं पूर्वावदेकसन्निधौ । पक्षस्य व्यापकं सारमसन्दिग्घमनाकुलम् ।
अव्याख्यागम्यमित्येतन्निर्दुष्टं प्रदिवादिना ॥ १३९ ॥ વાદી પિતાનો પૂર્વપક્ષ કહી રહ્યા પછી, પ્રતિવાદિયે વાદીના સમક્ષમાં તેણે કરેલા પૂર્વપક્ષને ઢાંકનાર, સારભૂત, સંદેહ રહિત, ગુચવણુવિનાને અને વ્યાખ્યાવિના સમજાય તેવો ઉત્તર લખાવવો. આ ઉત્તરને દેષરહિત ઉત્તર કહે છે. ૧૩૯
सन्दिग्धमन्यत्प्रकृतादत्यल्पमतिभूरि च । पक्षकदेशे व्याप्यं यत्तत्तु नैवोत्तरं भवेत् ॥ १४० ॥
આમ હશે કે આમ, આ પ્રમાણે સંદેહવાળ, ચાલતા વિષયથી જુ, ઘણે નાનો કે ઘણે મટે તથા વિવાદ વિષયના એક દેશને લગતે–પરંતુ સર્વ દેશથી ભિન્ન જે ઉત્તર તે ઉત્તરજ ગણાય નહીં. ૧૪૦
न चाहूतो वदेत्किञ्चिद्धीनो दण्ड्यश्च स स्मृतः ॥ १४१ ॥
For Private And Personal Use Only