________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
રહિત, લખતાં ઓછું અધિક લખાયેલું, લખતાં કેટલુંએક પડેલું, આટલાને ભાષાદે કહ્યા છે. ૧૩૦
अप्रसिद्धं निराबाधं निरर्थ निष्पूयोजनम् । असाध्यं वा विरुद्धं वा पक्षाभासं विवर्जयेत् ॥ १३१ ॥
અપ્રસિધ, નિરાબાધ, નિરર્થક, નિપ્રયોજન, અસાધ્ય અથવા તે વિરૂધ્ધ વાદને પક્ષાભાસ કહે છે. રાજાએ ન્યાયસભામાં પક્ષાભાસને ગ્રહણ શું કરવું નહીં. ૧૩૧ . न केनचिच्छ्रतो दृष्टः सोऽप्रसिद्ध उदाहृतः ।
अहं मूकेन संशप्तो वन्ध्यापुत्रेण ताडितः ॥ १३२ ॥
જે અભિગ (દાવો, કોઈના જોવામાં કે સાંભળવામાં આવ્યો ન હોય, તે અપ્રસિધ્ધ કહેવાય છે; જેમકે–મને મૂગા મનુષ્ય ગાળ દીધી, વાંઝણીના પુત્રે મને માર્યો, વગેરે વાર્તજ અપ્રમાણ છે. ૧૩૨
अधोते सुस्वरं गाति स्वगेहे विहरत्यम् । धत्ते मार्गमुखद्वारं मम गेहसमीपतः । इति ज्ञेयं निराबाधं निष्पूयोजनमेव तत् ॥ १३३ ॥ નિરાબાધ અને નિષ્પાજન બન્નેને એકજ જાણવા. આ મનુષ્ય પોતાના ઘરમાં ઘાટ કાઢીને ભણે છે, ગાય છે અને હરે ફરે છે, આ મારા ઘરની પડેસમાં રસ્તા ઉપર પડતાં બારણુંને વાસે છે-આને નિરાબાધ જાણ; અને તેને જ પ્રિયજન પણ જાણ. ૧૩૩
सदा मदतककन्यायां जामाता विहरत्ययम् । गर्भ धत्ते न वन्ध्येयं मृतोऽयं न प्रभाषते । किमर्थामति तज्ज्ञेयमसाध्यञ्च विरुद्धकम् ॥ १३४ ॥
આ જમાઈ સદા મેં પરણાવેલી કન્યા સાથે શામાટે વિહાર કરે છે, તથા આ વંધ્યા સ્ત્રી શા માટે ગર્ભ ધારણ કરતી નથી, આવા દાવાને અસાધ્ય જાણો. તથા આ મરેલા શા માટે બોલતા નથી ? આને વિરૂદ્ધ જાણો. ૧૩૪
मदुःखसुखतो लोको दूयते न न नन्दति। निरर्थमिति वा ज्ञेयं निष्पूयोजनमेव वा ॥ १३५ ॥ . લેક, મારા દુઃખે દુઃખી અને મારા સુખે સુખી થતાં નથી આવા જવાને નિરર્થક અથવા તે નિપ્રયોજન જાણવા, ૧૩૫
For Private And Personal Use Only