________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પક્ષ.
अकृतं च कारेष्यांमि ह्यनेनायञ्च वृत्तिमान् । अस्तीति न च मिथ्यैतदंगीकुर्यादतन्द्रितः ॥ १२६ ॥ प्रगल्भो बहुविश्वस्तानधीनो विश्रुतो धनी । उभयोः प्रतिभूग्रह्यः समर्थः कार्य्यनिर्णये ॥ १२७ ॥
એ નહી આપે તે હું આપીશ,' આ પ્રમાણે બંધાયલા જમીનને ટ્ટાન જામીન કહે છે, એ ભાગી જશે તે હું તમારી સમીપ હાજર કરીશ,’ આ પ્રમાણે ખ'ધાયલા જામીનને રદર્શન જામીન કહે છે. આ મનુષ્ય પાસેથી તમને ધન અપાવીશ, તમારે આ મનુષ્યના જરા પણ ભય રાખવા નહીં, તે કામ કરશે નહીં તે તેનાવતી હું કામ કરીશ, આ મનુષ્ય આજીવિકાવાળે અને ઉદ્યાગી માટે તે ખોટી વાતના સ્વીકાર કરે નહીં’–આ પ્રમાણે કહીને જે મનુષ્ય વચમાં બંધાયછે તે વિશ્વાસુ જામીન કહેવાય છે. ઉક્ત જામીન, ચતુર, ઘણાને વિશ્વાસપાત્ર, સ્વાધીન, પ્રખ્યાત, ધનાઢય તથા કથા પ્રમાણે કાર્ય કરવામાં સમર્થ હોય તે તેઓને વાદી પ્રતિવાદીના કાર્ય નિર્ણયમાટે ગ્રહણ કરવા. ૧૨૫૧૨૭
विवादिनौ सनिरुध्य ततो वादं प्रवर्त्तयेत् । स्वपुष्टौ परपुष्टी वा स्वभृत्या पुष्टरक्षकौ । સસાધનો તત્ત્વમિછુ: છૂટતાધનાડ્યા ॥ ૧૨૮ ॥
૩૦૧
પેાતાની પાસે દાવાના પુરાવા હેાવાથી સ્વાધીન, બીનની પાસે દાવાના પુરાવા હેાવાથી પરાધીન, અથવા તે પેાતાના પગાર આપીને પુષ્કરક્ષક-અદ્યાત્ ાષ્યપાલક એવા સાધનવાળા વાદી પ્રતિવાદી મનેને નજર કેદ કરી, રાજાએ તેના પુરાવાએ ખેાટા છે કે ખરા તે સદેહને લીધે સત્યવસ્તુને યથાર્થ રીતે જાણવાની ઇચ્છાથી ખન્નેના વાદ સાંભળવા. ૧૨૮
પક્ષ
प्रतिज्ञादोषनिर्मुक्तं साध्यं सत्कारणान्वितम् ।
निश्चितं लोकासिद्धञ्च पक्षं पक्षविदो विदुः ॥ १२९ ॥
પ્રતિજ્ઞાના દેષથી રહિત, સારાં સાધન, (લેખ સાક્ષીથી) પૂર્ણ, અને સદેહરહિત લાકસિદ્ધ દાવાને, પક્ષવેત્તા પડિત, પક્ષ સમજે છે. ૧૨૯ अन्यार्थमर्थहीनं च प्रमाणागमवर्जितम् ।
लेख्यहीनाधिकं भ्रष्टं भाषादोषा उदाहृताः ॥ १३० ॥
અન્ય અર્ચના ખાધ કરનારૂં, ઈષ્ટાર્યથી રહિત, પ્રમાણ તથા આગમથી
૨૬
For Private And Personal Use Only