________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦
શુક્રનીતિ,
પેાતાના કુટુંબને સ્વાધીન રાખનારી નારીને, સ્વતંત્ર વર્જાનારી નારીને, વેશ્યાને, નીચ કુળની સ્રીને, અને બ્રહ્મહત્યા આદિક મહાપાપ કરનારીને રાજસભામાં ખેલાવી સકાય છે. ૧૧૯
प्रवर्त्तयित्वा वादं तु वादिनौ तु मृतौ यदि ।
तत्पुत्त्रो विवदेत्तज्ज्ञो ह्यन्यथा तु निवर्त्तयेत् ॥ १२० ॥
રાજસભામાં દાવેા ચલાવ્યા પછી, વાદી તથા પ્રતિવાદી બન્ને જણા મરી ગયા તે ચાલતા વાદમાં ાણીતા એવા વાદી પ્રતિવાદીના પુત્રે વાદ ચલાવવે; પણ તેએ બે અજાણ્યા હોય તે તેમણે વાઢ છેડી દેવા. ૧૨૦ मनुष्यमारणे स्तेये परदाराभिमर्शने ।
अभक्ष्यभक्षणे चैव कन्याहरणदूषणे ॥ १२१ ॥ पारुष्ये कूटकरणे नृपद्रोहे च साहसे । प्रतिनिधिर्न दातव्यः कर्ता तु विवदेत्स्वयम् ॥ १२२ ॥ ॥
મનુષ્ય વધમાં, ચેરીમાં, પરસ્ત્રીપર બળાત્કાર કરવાનાં સંબંધમાં, •માંસ મદિરા વગેરે ખાવા પીવાના સંબંધમાં, કન્યા હરણના આળમાં, દૂષણ દેવાના આરેાપમાં, શિક્ષા કરવાના આરેપમાં, કપટ કરવાના આરાપમાં, રાજકાહ કરવાના આરેાપમાં અને સાહસકર્મમાં પ્રતિનિધિ રાખવા નહીં, પરંતુ કત્તાએ પેાતેજ રાજસભામાં વાદ ચલાવવે ૧૨૧ ૧૨૩ आहूतो यत्र नागच्छेद्दर्पाद्बन्धुबलान्वितः । अभियोगानुरूपेण तस्य दण्डं प्रकल्पयेत् ॥
:
१२३ ॥
*†
જે મનુષ્ય કુટુ ખ
રાન કોઈ મનુષ્યને રાજસભામાં ખેલાવે ત્યારે બળના અહંકારે, રાજ સભામાં આવે નહીં તેા રાજાએ તે મનુષ્યને અપરાધના પ્રમાણમાં શિક્ષા કરવી. ૧૨૩
જામીનના પ્રકાર.
दूतेनाह्नानितं प्राप्ताधर्षकं प्रतिवादिनम् ।
दृष्ट्वा राज्ञा तयोश्विन्त्यो यथार्हप्रतिभूस्त्वतः ॥ १२४ ॥ રાજાએ દૂતદ્નારા દુ:ખી થયેલા વાદી તથા પ્રતિવાદી બન્નેને તેડાવવા અને તે આવે કે તેને જોયા પછી તે બન્નેના યથેાચિત જામીન લેવા.
૧૩૪
दास्याम्यदत्तमेतैन दर्शयामि तवान्तिके । एनमाधिं दापयिष्ये ह्यस्मात्ते न भयं क्वचित् ॥ १२५ ॥
For Private And Personal Use Only