________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્યાયની સામાન્ય નીતિ.
नियोगितस्यापि भृतिं विवादात्षोडशांशिकीम् । विंशत्यंशां तदर्द्धा वा तदर्द्धां च तदर्द्धिकाम् ॥ ११४ ॥
વાધાવાળાં નાણાં લેવા માટે, નિમેલા પ્રતિનિધિને, વિવાદિત ધનમાંથી ાળમાં ભાગ, વિશમેા ભાગ, દામે ભાગ, પાંચમા ભાગ, અથવા અઢીમે ભાગ પગાર તરિકે આપવેશ. (આમાં વિકલ્પ કાર્યની ગારવતા તથા લાઘવતા જણાવે છે.) ૧૧૪
यथा द्रव्याधिकं कार्य हीना हीना भृतिस्तथा ।
यदि बहुनियोगी स्यादन्यथा तस्य पोषणम् ॥ ११५ ॥
૯
જ્યારે ઘણા પ્રતિનિધીયેા હાય ત્યારે, જેમ અધિક દ્રવ્યનુ કાર્ય હાય તેમ પ્રતિનિધિને પગાર આછા આછે. આપવે. કારણ કે ઉપર જણાવ્યા પ્રમાણે ઘણા પ્રતિનિધિયાને પગાર આપવાથી ધન વ્યય વિશેષ થાય છે. પગાર આપવાની શક્તિ ન હાય તા પ્રતિનિધિ તરીકે રાકેલા પુરૂષનુ પેાષણ કરવુ. ૧૧૫
धर्मज्ञो व्यवहारज्ञो नियोक्तव्योऽन्यथा न हि । अन्यथा भृतिगृहुन्तं दण्डयेश्च नियोगिनम् ॥ ११६ ॥
જે વિવાદાર્દિક વ્યવહાર વિષયમાં કુરાળ તથા ધર્મનિષ્ઠ હાય તેવા મનુષ્યને પ્રતિનિધિ બનાવવા; પરંતુ ધર્મરહિતને પ્રતિનિધિ નિમવા નહી. તથા રાજાએ મયાગ્ય રીતે પગાર લેનારા પ્રતિનિધિને શિક્ષા કરવી. ૧૧૬ कार्यो नित्यो नियोगि न नृपेण स्वमनीषया । लोभेन त्वन्यथा कुर्वन्नियोगी दण्डमर्हति ॥ ११७ ॥
સાએ સદા પેાતાની ઈચ્છા પ્રમાણે પ્રતિનિધિ નિમવેા નહીં, પણ વાદિયે નિમવા. પ્રતિનિધિ લેાભથી વિરૂદ્ધ કાર્ય કરે તે તે દંડપાત્ર થાય છે. ૧૧૭ यो न भ्राता न च पिता न पुत्रो न नियोगकृत् । परार्थवादी दण्ड्यः स्याद् व्यवहारेषु विब्रुवन् ॥ ११८ ॥
જે મનુષ્ય વાદીના ભાઈ, પિતા, પુત્ર, તેમ તેના તરફના પ્રતિનિધિ નહેાય, તેવા મનુષ્ય બીજાના વાદી બનીને દાવાઓમાં આડુ અવળુ ખેલવા માંડે તે રાજાએ તેને શિક્ષા કરવી. ૧૮
तदधीनकुटुम्बिन्यः स्वैरिण्यो गणिकाश्च याः । निष्कुला याश्च पतितास्तासामाद्द्ाना ते ॥ ११९ ॥
* અહિંયા પ્રતિનિધિ એટલે જયુરર-સભ્ય કે આસેસર જાણવા.
For Private And Personal Use Only