________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્યાયની સામાન્ય નીતિ.
२९७
कार्यातिपातिव्यसनिनृपकार्योत्सवाकुलान् । मत्तोन्मत्तप्रमत्तार्तभृत्यान्नाहानयेन्नृपः ॥ १०२ ॥ રાજાએ રાગિયોને, બાળકોને, ઘરડાઓને, દુઃખીયોને, અવશ્યના કાર્યમાં ગુંથાયલાને, અપરાધ થતી વેળા સમીપમાં ન હોય તેવાને, વ્યભીચારાદિકના વ્યસનમાં લાગેલાને, રાજાના કામમાં તથા ઉત્સવમાં ગુંથાયેલાને, મદિરાપાનથી મત્ત થયેલાને, ઉન્મત્તને, પ્રમત્તને, આતિને તથા સેવકોને બેલાવવા નહીં. ૧૦૨
न हीनपक्षां युवती कुले जातां प्रसूतिकाम् । सर्ववर्णोत्तमां कन्यां नाज्ञातप्रभुकाः स्त्रियः ॥ १०३ ॥
તેમજ અનાથ તરૂણ સ્ત્રીને, કુલીન સ્ત્રીને, પ્રસૂતા સ્ત્રીને, સર્વ શ્રેષ્ઠ જાતમાં અવતરેલી કન્યાને, અને જેના પતિયા જાણવામાં આવ્યા ન હોય તેવી સ્ત્રીઓને પણ રાજસભામાં બોલાવવી નહીં. ૧૦૩
निर्वष्टकामो रोषा” यियक्षुर्व्यसने स्थितः। . अभियुक्तस्तथान्येन राजकार्योद्यतस्तथा ॥ १०४ ॥ गवां प्रचारे गोपालाः शस्यावापे कृषीबलाः । शिल्पिनश्चापि तत्कालमायुधीयाश्च विग्रहे ॥ १०५ ॥ अप्राप्तव्यवहारश्च दूतो दानोन्मुखो व्रती । विषमस्थाश्च नासेध्या न चैतानाहयेन्नृपः ॥ १०६ ॥
વિવાહાથી, ગર્વ, યજ્ઞકરવાની ઇચ્છાવાળે, મૃગયા આદિક વ્યસનાસક્ત, બીજાની સાથે કલહમાં લાગેલે તથા રોજ કાર્ય કરવા માટે તૈયાર થયેલો, ગો ચરાવતી વેળા ગોવાળ, ધાન્ય વાવતી વેળા ખેડુત, શિલ્પ કાર્ય કરતી વેળા શિલ્પી, સંગ્રામ વેળા સીપાઈ, શેળ વર્ષની અંદરની વયને બાળક, દૈત્ય કર્મ કરવાને તૈયાર થયેલ તે, દાન દેવાને તૈયાર થયેલ મનુષ્ય, વ્રતધારી, અને દુઃખી સ્થિતિમાં આવી પડેલ આટલાને રાજાએ કેદ કરવા નહીં તથા રાજસભામાં બોલાવવા નહીં. ૧૦૪-૧૦૬
ન્યાયની સામાન્ય નીતિ. नदीसन्तारकान्तारदुर्देशोपप्लवादिषु ।
आसिद्धस्तं परासेधमुत्क्रामन्नापराध्नुयात् ।। १०७ ॥ નદી તરણ, મહા અરણ્ય, દુર્દેશ તથા રાજાદિકનો ઉપદ્રવ વિગેરેમાં કેદ થયેલો મનુષ્ય, પરાકૃત બંધનને ઉલ્લંઘન કરવાથી અપરાધી ઠરતે નથી. ૧૦૭
For Private And Personal Use Only