________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
શુક્રનીતિ. કરતાંવેત જ તેને શોગને અથવા તે રાજાની આણ આપીને તેમ કરતાં અટકાવો. ૯૬
स्थानासेधः कालकृतः प्रवासात्कर्मणस्तथा । Tagવેંધઃ સ્થાનેથી નાદ્ધતં વિચંયેત્ | S૭ | કાચી જેલ (કાચું બંધન) ચાર પ્રકારની છે-સ્થાનાસેધ, કાલાસેધ,f પ્રવાસાસેધ, અને કમસેધ. હું કેદ થયેલા મનુષ્ય તે કાચી જેલને ઉલ્લંઘન કરવી નહીં. ૭
यास्त्विान्द्रयनिरोधेन व्याहारोच्छासनादिभिः । आसेधयदनासधैः सः दण्डयो न त्वतिक्रमी ॥ ९८ ॥
જે અધિકારી વાદી અથવા તે પ્રતિવાદીને મળ, મૂત્ર ત્યાગકરવાની બંધી કરે, કટુ વચનો કહે, ભયંકર શિક્ષા કરે, તથા અયોગ્ય રીતે કેદ કરે છે તે દંડ પાત્ર થાય છે; પરંતુ તે સિવાય બીજી રીતે કેદ કરનાર કારાગૃહાધિપતિ દંડપાત્ર થતું નથી. ૯૮
आसेधकाल आसिद्ध आसेधं योऽतिवर्त्तते । स विनेयोऽन्यथा कुर्वन्नासेद्धा दण्डभाग्भवेत् ।। ९९ ॥
જે કેદી કેદળા કેદને ઉલ્લંઘન કરે છે તે દંડ પાત્ર થાય છે. તેમ કાલાગૃહાધિપતિ-જેલર પણ વિરૂધ્ધ રીતે વર્તે છે તો દંડપાત્ર થાય છે. ૯૯
यस्याभियोगं कुरुते तत्त्वेनाशङ्कयाथवा । तमेवाहानयेद्राजा मुद्रया पुरुषेण वा ॥ १०० ॥
રાજાને જેનો ખરેખર અપરાધ જાણવામાં આવે અથવા તો અપરાધ કરવાની શંકા આવે તેને રાજાએ પોતાની મુદ્રાવાળા લેખથી અથવા તે સીપાઈ દ્વારા લાવવો. ૧૦૦
शङ्कासतां तु सर्गादनुभूतकृतेस्तथा । होढाभिदर्शनात्तत्त्वं विजानाति विचक्षणः ॥ १०१ ॥ વિચક્ષણ મનુષ્ય દુર્જનના સંગ ઉપરથી, અનુભૂત ક્રીયા ઉપરથી, શંકા ઉપરથી, તથા ચોરેલું ધન જેવાથી સત્ય શોધી કાઢે છે. ૧૦૧
ન્યાય મંદિરમાં બોલાવવા ગ્ય.
अकल्यबालस्थविरविषमस्थक्रियाकुलान् ।
એક જગ્યાથી બીજી જગ્યાએ જવું નહીં તે. + અમુક કાળ સુધી ત્યાં જ રહેવું તે. * નગર કે ગામ છોડને પરગામ જવું નહીં તે. હું કોઈ જાતનું કામ કરવું નહી તે
For Private And Personal Use Only