SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાવીસ અપરાધેા. ૨૯૩ ૨૧પાછળના ભાગથી ઘરમાં પ્રવેશ કરનાર, રફવેળાએ ઘરમાં પ્રવેશ કરનાર, ર૩રાળની શય્યા ઉપર આજ્ઞા વિના શયન કરનાર, ૨૪રાનના આસન ઉપર આજ્ઞા વિના એસનાર, રપઆજ્ઞા વિના રાજની ચાંખડી ઉપર ચડનાર, રરાન્ત શયા ઉપર સુતે હાય તારે તેની સમીપમાં ઉભે રહેનાર, ર૭રાજાના શત્રુની સેવા કરનાર, ૨-અનુમતિ વિના પના ઘરમાં ઉતારા કરનાર, ૭૭-૭૮ अन्य वस्त्राभरणयोः स्वर्णस्य परिधायकः । स्वयंग्राहेण ताम्बूलं गृहीत्वा भक्षयेत्तु यः ॥ ७९ ૨૯બીજાનાં વસ્ત્ર, ૩૦બીજાનાં આભૂષણા તથા ૩૧મીજાનું સુવર્ણ પેહેરનાર, ૩૨ બલાત્કારથી બીજાનુ' પાન ખુંચવી લઈને ખાનારા મનુષ્ય, ૭૯ अनियुक्तप्रभाषी च नृपाक्रोशक एव च । एकवासास्तथाभ्यक्तो मुक्तकेशोऽवकुण्ठितः ॥ ८० ॥ ૩૩વગર ખાલાવ્યે ખેલનાર, ૩૪રાજાની વિદ્યા કરનાર, ૩૫એક વસ્ર ધારણ કરનાર, ૩શરીર ઉપર તેલ લગાડનાર, ૩છુટા કેશવાળા, મત્ત, ૮૦ સ્ન विचित्रितांगः स्रग्वी च परिधानविधूनकः । शिरः प्रच्छादकचैव छिद्रान्वेषणतत्परः ॥ ८१ ॥ ૩૯શરીર ઉપર જુદાં જુદાં ચિત્રા કરનાર, ૪૦પુષ્પમાળા પેહેરનાર, ૪૧પેહેરેલાં વસ્ત્રાને ધુણાવનાર, ૪૨માથા ઉપર એાઢી મુખ છુપાડનાર, ૪૩પુરનાં છિદ્રા શેાધવામાં તત્પર, ૮૧ आसंगी मुक्तवेशश्च घ्राणकर्णाक्षिदर्शकः । दन्तलेखनकचैव कर्णनासाविशोधकः । राज्ञः समीपे पञ्चाशच्छलान्येतानि सन्ति हि ॥ ८२ ॥ ૪૪. ધાણી-યસની, ૪૫ ધરબારના ત્યાગ કરનાર, ૪૬ નાક, ૪૭ કાન, તથા ૪૮ નેત્રાની તપાસ કરનાર, ૪૯ દાંત 'નાર, ૫૦૬માંથી અને કાનમાંથી મળ કાઢનાર-આ પચાસ વિષય રાનની આગળ છળ-ખે ગણાય છે. ૮૨ બાવીસ અપરાધા. आज्ञोल्लंघनकारित्वं स्त्रीवधो वर्णसङ्करः । परस्त्रीगमनं चौर्य गर्भश्चैव पतिं विना ॥ ८३ ॥ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy