________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
શુક્રનીતિ. नृपेण विनियुक्तो यः परदोषानुवीक्षणे ।
नृपं संसूचयेज्ज्ञात्वा सूचकः स उदाहतः ।। ७२ ॥ રાજાએ પરના દોષો જોવા માટે જેને નિ હોય અને જે પરના દેશે જાણીને રાજાની આગળ પ્રગટ કરે તેને સૂચક કહે છે. ૭૨
પચાસ જાતની છલ. पथिभङ्गी पराक्षेपी प्राकारोपरि लङकः । निपानस्य विनाशी च तथा चायतनस्य च ॥ ७३ ॥
માર્ગને તોડી પાડ -૨, બીજાનું અપમાન કરનાર, કીલ્લા કેટ વગેરેને ઉલંઘન કરનાર, પાણુંના પરબને અને પનિવાસગ્રહને નાશ કરનાર, ૭૩
परिखापूरकश्चैव राजच्छिद्रप्रकाशकः। अन्तःपुरं वासगृहं भाण्डागारं महानसम् ॥ ७४ ॥ प्रविशत्यनियुक्तो यो भोजनञ्च निरीक्षते । विण्मूत्रश्लेष्मवातानां क्षेप्ता कामान्नृपाग्रतः ॥ ७५॥ पर्यङ्कासनबन्धी चाप्यग्रस्थानविरोधकः।। नृपातिरिक्तवेशश्च विधृतः प्रविशेत्तु यः ॥ ७६ ॥
નગરની આસપાસ આવેલી જલપૂર્ણ ખાઈને મટેડીથી પૂરનાર, રાજાનાં છિદ્ર ખુલ્લા કરનાર, આજ્ઞા વિના રાજાના અંતઃપુરમાં, વાસ ગૃહમાં, ભડાર મંદિરમાં અને ૧૦પાકશાળામાં જનાર, ૨ ૨જમવા માટે તૈયાર કરેલાં ભજનને જોનાર, ઈચ્છાનુસાર કેઈની સન્મુખ કે કેાઈના ઘર ઉપર ૧૩વિષ્ટા, ૧૪મૂત્ર,તથા બડખા નાખનાર, ૧૬અધો વાયુથી સામાના મનને દુઃખ આપનાર, ૧૨ાજાની સન્મુખ ઘુટણભર બેસનાર, ૧૮પોતાની સન્મુખ બેસનારા સાથે વેર કરનાર ૧૯રાજા કરતાં પણ અધિક ઉત્તમ વેશ ધારણ કરનાર, આજ્ઞા વિના રાજાની સમીપ જનાર, ૭૪-૭૬
यश्चापद्वारेण विशेदवेलायां तथैव च । शय्यासने पादुके च शयनासनरोहणे ॥ ७७ ॥ राजन्यासन्नशयने यस्तिष्ठति समीपतः । राज्ञो विद्विष्टसेवी चाप्यदत्तविहितासनः ॥ ७८ ॥ આ વિષયમાં જે જે લક્ષણે-નીતિ) કહ્યાં છે તે સર્વ ન્યાયધિકારીનાં પણ સમજવાં.
For Private And Personal Use Only