________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્યાય નીતિ.
ન્યાયાધીશ વાદી તથા પ્રતિવાદીને પ્રશ્ન કરે છે અને તેના બોલવા ઉપર વિચાર કરે છે માટે તેને પ્રાવિવાક કહે છે; અને તેજ રાજાને અભાવે સભાસદોની સાથે રહીને, ધર્મ તથા અધર્મને નિર્ણય કરે છે, અથવા તેનું વિવેચન કરે છે માટે તે પ્રાવિવાક કહેવાય છે. ૬૬
સમાપાં હિતા ચોથા ખ્યાતે વાપિ સાધવ: | ૭ | રાજસભામાં જે પ્રજાનું હિત કરનારા, ગ્યતાવાળા, કામ કરવામાં નિપુણ અને સગુણ હોય તેવાને સભાસદો જાણવા, અને તેઓએ કાર્યને નિર્ણય કર. ૬૭.
स्मृत्याचारव्यपेतेन मार्गेणाधर्षितः परैः।
आवेदयति चेद्राज्ञे व्यवहारपदं हि तत् ॥१८॥ સામા મનુષ્ય ધર્મશાસ્ત્ર તથા સદાચારથી વિરૂદ્ધ માર્ગે મનુષ્યને પીડા કરે છે તે તે મનુષ્ય રાજાની આગળ પોતાનું દુઃખ નિવેદન કરે છે તેનું નામ વ્યવહાર સ્થાન (ફરિયાદ) કહેવાય છે. ૬૮
नोत्पादयेत्स्वयं कार्यं राजा नाप्यस्य पूरुषः । न लोभेन न रागेण न क्रोधेन ग्रसेन्नपः । परप्रापितानर्थान्न चापि स्वमनीषया ॥ ६९ ॥
રાજાએ પોતે વિવાદ કરવો નહીં, તેનાં માણસોએ પણ વિવાદ કર નહીં; તથા રાજાએ લોભથી, પ્રેમથી અને ધથી કેઈને પીડ નહીં તથા વાદિયે અને પ્રતિવાદિયે રાજાને ન જણાવેલાં નવાં કામે પોતાની બુદ્ધિથી ઉપજાવવાં નહીં. ૬૯
छलानि चापराधांश्च पदानि नृपतेस्तथा । स्वयमेतानि गृहीयानृपस्त्वावेदकैर्विना । सूचकस्तोभकाभ्यां वा श्रुत्वा चैतानि तत्त्वतः ॥ ७० ॥
રાજાએ વાદી પ્રતિવાદીના કહ્યા વિના જ પિતે છળે, અપરાધ તથા દાવાઓને તપાસ કરીને અથવા તો સૂચક તથા તેભકદ્વારા તે સઘળી સાંભળીને તેમાંથી સત્ય વસ્તુ ગ્રહણ કરવી. ૭૦
शास्त्रेणानिन्दितस्त्वर्थी नापि राज्ञा प्रचोदितः। आवेदयति यत्पूर्व स्तोभकः स उदाहृतः ॥ ७१ ॥
જે શાસ્ત્ર પ્રમાણે અપરાધી ન હોય, અને રાજાએ જેને બાબત જણાવવાની પ્રેરણા કરી ન હોય, છતાં પણ જે અથી પ્રથમ વાર્તા જણાવે છે તેને સ્તંભક કહે છે ૭૧
For Private And Personal Use Only